સોના-ચાંદી વાયદામાં સંકડાયેલી વધઘટઃ ક્રૂડમાં સીમિત સુધારો
મુંબઈ, 29 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,918ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,050 અને નીચામાં રૂ.58,747 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.21 ઘટી રૂ.59,021ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.115 વધી રૂ.47,290Continue Reading








