MCX WEEKLY REPORT: સોનાનો વાયદો રૂ.2,705 અને ચાંદીનો વાયદો રૂ.4,547 ઊછળ્યો
ક્રૂડ તેલનો વાયદો રૂ.582 લપસ્યોઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.1,500નો સાપ્તાહિક ધોરણે કડાકો મુંબઈ, 18 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.55,325ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.58,661 અને નીચામાં રૂ.55,270ના મથાળે અથડાઈ, સપ્તાહનાંContinue Reading








