સોવરિન ગોલ્ડ બોન્ડ સિરિઝ IV સોમવારે ખુલશે, ગ્રામદીઠ રૂ. 6,263ની કિંમતે રોકાણ કરી શકાશે

અમદાવાદ, 10 ફેબ્રુઆરીઃ રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર સોવરિન ગોલ્ડ બોન્ડનો આગામી ટ્રૅન્ચ સોમવારે પાંચ દિવસ માટે ખુલશે, જેની કિંમત ગ્રામ દીઠ રૂ. 6,263 છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2023-24 – સિરીઝ IV 12-16 ફેબ્રુઆરી, 2024 દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલ્લી રહેશે. આરબીઆઈએ જણાવ્યું હતું કે, “ગોલ્ડ બોન્ડમાં ગ્રામ દીઠ રૂ. 6,263થી રોકાણ શરૂ કરી શકાશે. કેન્દ્ર…

Read More

Gold rate today: ફેડ મિનિટ્સમાં રેટ કટના સંકેત સાથે સોનામાં તેજી, રેકોર્ડ ટોચની નજીક પહોંચ્યું

અમદાવાદ, 4 જાન્યુઆરીઃ અમેરિકાના ફેડ રિઝર્વ મિનિટ્સમાં વ્યાજના દરોમાં કાપનો સંકેત મળતાં આજે સોનામાં તેજી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ₹62,724 પ્રતિ 10 ગ્રામ સ્તરે ખૂલ્યા બાદ સોનું થોડી જ ક્ષણોમાં ₹62,771 પ્રતિ 10 ગ્રામની ઈન્ટ્રાડે ટોચે સ્પર્શ્યુ હતું. સોનુ ઝડપી વૃદ્ધિ સાથે ₹64,065ના ઐતિહાસિક ટોચ નજીક પહોંચ્યુ હતું. MCX ગોલ્ડ રેટ…

Read More

એમસીએક્સ પર કીમતી અને બિનલોહ ધાતુઓ, ક્રૂડ તેલના વાયદામાં એકંદરે સુધારોઃ કોટન-ખાંડીમાં વૃદ્ધિ

મુંબઈ, 8 ડિસેમ્બરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,525ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,579 અને નીચામાં રૂ.62,422ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.44 સુધરી રૂ.62,510ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે સોનાનો એપ્રિલ વાયદો રૂ.62,900 ખૂલી, ઉપરમાં રૂ.62,900…

Read More

સ્થાનીય બજારમાં સોનુ સાપ્તાહિક 1300 રૂપિયા મોંઘુ, ચાંદીમાં 2500નો ઉછાળો, રોકાણકારોને મબલક રિટર્ન

રોકાણકારોને કમાણી જ કમાણી વિગત વાર્ષિક ઉછાળો રિટર્ન % માસિક ઉછાળો સેન્સેક્સ 6640.45 10.91% 6.11% નિફ્ટી 2162.5 11.94% 6.73% સોનુ 7300 12.70% 2.86% ચાંદી 8500 12.5% 4.79% અમદાવાદ, 2 ડિસેમ્બરઃ ફેડ રિઝર્વ બેન્ક દ્વારા આગામી વર્ષે વ્યાજદરોમાં ઘટાડો તેમજ અમેરિકાના આર્થિક આંકડાઓ પોઝિટીવ રહેતાં સોના-ચાંદીની ચમક વધી છે. અમદાવાદના બુલિયન માર્કેટમાં સોનુ આ સપ્તાહે રૂ….

Read More

Goldની રોકડેથી 2 લાખ સુધીની ખરીદી જ શક્ય, તેથી વધુ માટે આ દસ્તાવેજો જરૂરી

અમદાવાદ, 10 નવેમ્બરઃ ભારતીયો પારંપારિક સંસ્કૃતિને અનુસરતાં આજે ધનતેરસના પાવન અવસરે મોટાપાયે સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે. જો તમે પણ સોનું ખરીદવા માગતા હોવ અને તેમાંય 2 લાખથી વધુની રોકડેથી ખરીદી માટે આ દસ્તાવેજો અચૂક તમારી સાથે રાખજો નહિં તો સમસ્યા વધી શકે છે. રોકડેથી માત્ર 2 લાખ સુધીની જ ખરીદી કરી શકાશે. તેથી વધુની…

Read More