BROKERS CHOICE: ETERNAL, DABUR, PETRONET, GODREJCP, IGL, GAIL, DIXON. TRENT, JUBLFOOD, INDUSIND

AHMEDABAD, 7 JULY: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. MS on Eternal: Maintain Overweight on Company, target price at Rs 320 (Positive) Nomura on Dabur: Maintain Buy on Company, target price at Rs 550 (Positive)…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 25372- 25282, રેઝિસ્ટન્સ 25510- 25560

NIFTY 25,300–25,200 ઝોન ધરાવે છે, 25,700–25,800 તરફ ઉપરની ચાલ શક્ય છે. 26,000થી ઉપરની સતત ચાલ વધુ સુધારા માટે મહત્વપૂર્ણ રહેશે. જો NIFTY 25,200થી નીચે આવે છે, તો 25,000 તરફ ઘટાડો થવાની શક્યતા નકારી શકાય નહીં. Stocks to Watch: KOTAKBNK, JSWSTEEL, IndusIndBank, BOI, GodrejConsu, Dabur, SencoGold, RVNL, BEML, MahindraLife, ShilpaMedi, TataSteel અમદાવાદ, 7 જુલાઇઃ NIFTY 25400-…

Read More

Global Equities’ Update: Gift Nifty: (India) 25540, 0.0 points/ 0.00% (Adjusted)

MUMBAI, 7 JULY: Asian equities opened with cautious note amid the weak cues from the western markets while focus would be on announcement of tariffs from U.S. president via 12 letters to nations. U.S. stock index futures are trading in the red zone amid growing uncertainty over President Donald Trump’s plans for trade tariffs, while…

Read More

Stocks in News: MAHINDRALIFE, COCHINSHIP,  NACL, TATAPOWER, JYOTICNC, RVNL, BEML, HAL, HINDCOPPER, DABUR, IDBIBNK, BOI, BOSCH

MUMBAI, 7 JULY: Mahindra Lifespace: Company Launches New Residential Tower at Mahindra Citadel, Pune with a Gross Development Value of Rs 2500 Cr. (Positive) Hariom Pipe Industries: Total Sales Volume Grows 35% (YoY) In Q1. (Positive) Shipping Corp: Company Executes Moa for Acquisition of Two Very Large Gas Carriers, Two VLGCS to Be Inducted Into…

Read More

H&H એલ્યુમિનિયમે સોલર પેનલ ફ્રેમ પ્લાન્ટ રાજકોટમાં શરૂ કર્યો

અમદાવાદ, રાજકોટ, 7 જુલાઇ:  ગુજરાત સ્થિત, H&H એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડે રાજકોટ ખાતે ભારતનો સૌથી મોટો અને સૌથી અદ્યતન એલ્યુમિનિયમ સોલાર ફ્રેમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે. રાજકોટના ચિભડા ગામમાં આ વાર્ષિક 24,000 મેટ્રિક ટન (MT) ક્ષમતા ધરાવતો પ્લાન્ટ ભારતમાં 6 ગીગાવોટ (GW) સોલાર ઇન્સ્ટોલેશનને સપોર્ટ કરી શકે એવો સક્ષમ છે. આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળ…

Read More

ટેનેકો ક્લિન એર ઇન્ડિયાએ IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 7 જુલાઇઃ યુએસમાં મુખ્યાલય ધરાવતા ટેનેકો ગ્રૂપનો હિસ્સો ઓટોમોટિવ કોમ્પોનન્ટ સપ્લાયર ટેનેકો ક્લિન એર ઇન્ડિયા લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. ટેનેકો મોરિશિયસ હોલ્ડિંગ્સ લિમિટેડ, ટેનેકો (મોરિશિયસ) લિમિટેડ, ફેડરલ-મોગુલ ઇન્વેસ્ટમેન્ટ્સ બી.વી., ફેડરલ-મોગુલ પ્રાઇવેટ લિમિટેડ અને ટેનેકો એલએલસી કંપનીના પ્રમોટર છે. આ ઓફરમાં ટેનેકો મોરેશિયસ હોલ્ડિંગ્સ…

Read More

શેડોફેક્સ ટેક્નોલોજીસે રૂ. 2,500 કરોડના આઇપીઓ માટે ડીઆરએચપી ફાઇલ કર્યું

અમદાવાદ, 7 જુલાઇઃ લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઇડર શેડોફેક્સ ટેક્નોલોજીસ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા માટે સેબીમાં કોન્ફિડેન્શિયલ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે. આઇપીઓનું અંદાજિક કદ રૂ. 2,000-રૂ. 2,500 કરોડ વચ્ચે હોઇ શકે છે, જેમાં ફ્રેશ ઇશ્યૂ અને વર્તમાન શેરહોલ્ડર્સ દ્વારા ઓફર ફોર સેલ (ઓએફએસ)નું મિશ્રણ રહેશે. કંપનીનું અંદાજિત વેલ્યુએશન આશરે રૂ. 8,500 કરોડની આસપાસ રહેશે….

Read More

ક્યોરફૂડ્સ ઈન્ડિયાએ ડીઆરએચપી ફાઇલ કર્યું

અમદાવાદ, 7 જુલાઇઃ મલ્ટી-બ્રાન્ડ ફૂડ સર્વિસીઝ કંપની ક્યોરફૂડ્સ ઈન્ડિયા લિમિટેડે SEBIમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) દાખલ કર્યું છે. ઓફરમાં રૂ. 8,000.00 મિલિયન સુધીના મૂલ્યના રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ (the “fresh issue”) અને પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના 4,85,37,599 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. કંપની આઈપીઓમાંથી…

Read More