COMMODITY MARKET TECHNICAL OUTLOOK AT A GLANCE

Gold LBMA Spot 1640 ડોલર ઉપર ભાવ રહે ત્યાં સુધી દિવસ દરમિયાન રિકવરી જોવા મળી શકે છે. 1610 ડોલરની સપાટી તોડે તો માર્કેટમાં વિકનેસ જોવા મળી શકે. Silver LBMA Spot માઇલ્ડ પોઝિટિવ બાયસ સાથે ટ્રેન્ડ ચોપી જોવા મળી રહ્યો છે. 18.80 ડોલરની સપાટી તૂટે તો માર્કેટમાં વેચવાલીનું પ્રેશર આવી શકે. ક્રૂડ ઓઇલ નાયમેક્સ 87 ડોલર…

Read More

COMMODITIES TECHNICAL OUTLOOK

Gold LBMA Spot શરૂઆતમાં ટ્રેન્ડ નેગેટિવ જણાય છે. પરંતુ 1640 ડોલર સુધી ઘટે તેવી શક્યતા ઓછી છે. જો 1610 ડોલરની સપાટી તૂટે તો તેમાં મોટા ઘટાડાની શક્યતા જોવાઇ રહી છે. Silver LBMA Spot 20 ડોલરની સપાટી જાળવી રાખે ત્યાં સુધી સુધારાની શક્યતા મજબૂત ગણવી. પરંતુ 18.80 ડોલરની સપાટી નીચે તેજીના વેપારથી દૂર રહેવા સલાહ મળી…

Read More

Views on Commodities, Currencies and Bonds

એનર્જી મંગળવારે crudeના ભાવમાં વધારો થયો હતો, પાછલા સત્રના નુકસાનની ભરપાઈ કરતા, આશાવાદ પર કે ચીન કડક કોવિડ નિયંત્રણોથી ફરીથી ખોલી શકે છે. અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટના ડેટા દર્શાવે છે કે 28 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં ક્રૂડનો સ્ટોક લગભગ 6.5 મિલિયન બેરલ ઘટ્યો હતો. નેચરલ ગેસના ભાવ મંગળવારે 10% ઘટ્યા હતા કારણ કે આગામી બે અઠવાડિયા…

Read More

સોનાની માગ Q-3માં 1181 ટન: વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ

અમદાવાદઃ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર વર્ષ 2022ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સોનાની માંગ ( OTC સિવાય) 1,181 ટન પર પહોંચી હતી, જે વાર્ષિક ધોરણે 28% વધુ છે. ખરીદી વધતા સોનાની કુલ માંગ પ્રિ-કોવિડના સ્તરે પહોંચી ગઈ છે. ગ્રાહકો અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની માંગમાં વધારો થયો હતો,  જોકે રોકાણની માંગમાં નોંધપાત્ર…

Read More

COMMODITY INTRADAY TECHNICAL OUTLOOK

Gold LBMA Spot શરૂઆતી તબક્કામાં ટ્રેડિંગ ટ્રેન્ડ સુસ્ત રહેવાની શક્યતા સાથે જો 1629 ડોલરની સપાટી તૂટે તો માર્કેટમાં લિક્વિડેશન વધવાની સંભાવના જણાય છે. Silver LBMA Spot માર્કેટ રેન્જ 20.10- 18.20 વચ્ચેની રહેવાની સંભાવના. જે તરફનું બ્રેકઆઉટ જોવા મળે તે તરફની ચાલ ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. ક્રૂડ ઓઇલ 84 ડોલરની સપાટી…

Read More

COMMODITY: INTRADAY TECHNICAL OUTLOOK

Gold LBMA Spot હળવા સુધારાની શક્યતા જોવા મળી શકે. જોકે, 1620 ડોલર નીચે માર્કેટમાં હેવી સેલિંગ પ્રેશર આપી શકે છે. Silver LBMA Spot 20.10-1 18.20 ડોલર વચ્ચેની સુસ્ત ચાલ વચ્ચે માર્કેટ જે તરફ બ્રેકઆઉટ આપે તે તરફની ચાલ જોવા મળી શકે તેવું નિષ્ણાતોનું માનવું છે. Crude Oil NYMEX 84 ડોલર ઉપર માર્કેટમાં સતત સુધારાની ચાલનો…

Read More

લગ્નસરાની સિઝન પૂર્વે અને દિવાળીના તહેવારો ટાંકણે સોનુ સસ્તુ થયું, ચાંદીમાં સિક્કાની માગ વધી

અમદાવાદ તહેવારોની ખરીદી શરૂ થવાની સાથે સોના-ચાંદી બજારમાં માગ 30થી 60 ટકા વધી છે. આજે અમદાવાદ ખાતે સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 52200 અને ચાંદી કિલોદીઠ રૂ. 57000 આસપાસ હતી. આજે દિવાળી પહેલાના પુષ્ય નક્ષત્રમાં વેચાણો 40 ટકા વધવાનો આશાવાદ અમદાવાદ બુલિયન બજારે વ્યક્ત કર્યો છે. છેલ્લા આઠ દિવસમાં સોનું રૂ. 1100, જ્યારે ચાંદી…

Read More

સોનાના રિટેલ ચેઈન સ્ટોર્સનો માર્કેટ હિસ્સો 40 ટકા થશે

નવી દિલ્હીઃ નાના અને સ્વતંત્ર સોનીઓ પાસેથી આજે પણ રિટેલ ગ્રાહકો એટલાંજ ભરોસાથી સોનાના આભૂષણ- લગડી ખરીદી રહ્યા છે. પરંતુ ધીરે ધીરે મોટી મોટી કંપનીઓ દ્રારા સ્થાપવામાં આવતાં રિટેલ ગોલ્ડ સ્ટોર્સ ચેઇનનો હિસ્સો ધીરે ધીરે વધી રહ્યો છે.આવી ગોલ્ડ રિટેલ ચેઇન સ્ટોર્સનો હિસ્સો આગામી 5 વર્ષમાં વધવાની તૈયારીમાં છે. એક અહેવાલ અનુસાર, સ્વતંત્ર રિટેલર્સ હાલમાં બજારનો 65 ટકા હિસ્સો ધરાવે…

Read More