BSEને ઈલેકટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટસ લોન્ચ કરવા SEBIની ફાઈનલ મંજૂરી

મુંબઈ: BSEને ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (EGR)નું ટ્રેડિંગ તેના પ્લેટફોર્મ પર શરૂ કરવાની અંતિમ મંજૂરી સિક્યુરિટીઝએન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા પાસેથી મળી ગઈ છે. BSEને SEBIની સૈદ્ધાંતિક મંજૂરી આ વર્ષના ફેબ્રુઆરીમાં જ મળી ગઈ હતી એ પછી EGRમાં એક્સચેન્જના મેમ્બર્સને ટ્રેડિંગ માટે સજ્જ કરવા કેટલાંક મોક ટ્રેડિંગ સત્રો યોજાયા હતાં. EGRમાં વ્યક્તિગત રોકાણકારો, તેમ જ કમર્શિયલ…

Read More

2022 તમામ ઇન્વેસ્ટમેન્ટ એસેટ્સમાં આંગળા દાઝ્યાનો અનુભવ કરાવતું વર્ષ

સેન્સેક્સ- નિફ્ટીમાં 2 ટકા નેગેટિવ રિટર્ન, સોનામાં 9 ટકા, ચાંદીમાં 20 ટકા ઘટાડો નવા ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે બિટકોઇન- ક્રિપ્ટો કરન્સીઝમાં આંગળા નહીં હાથ દાઝ્યા રોકાણકારો માટે ઇ.સ. 2022નું વર્ષ તમામ ઇન્વેસ્ટમેન્ટ એસેટ્સમાં આંગળા દાઝ્યાનો અનુભવ કરાવતું પૂરવાર થઇ રહ્યું છે. છેલ્લા એક વર્ષના ગાળામાં બેન્ક એફડી, સરકારી બોન્ડ્સ, ડેટ- લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સને બાદ કરતાં તમામ…

Read More

MUTUAL FUND NEW NFO LAUNCH

મોતીલાલ ઓસવાલ AMC દ્વારા GOLD અને SILVER ETFs FOFs  લોન્ચ આ NFO 26 સપ્ટેમ્બર 2022ના ખૂલી 7 ઓકટોબર, 2022ના બંધ થશે GOLD અને SILVER ETFs FOFsમાં ન્યૂનતમ 500/- અને ત્યારબાદ રૂપિયા 1/-ના ગુણાંકમાં અરજી કરી શકાશે મુંબઈ: મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની (AMOAMC)એ મોતીલાલ ઓસવાલ GOLD અને SILVER ETFsએફઓએફસ બહાર પાડવાની જાહેરાત કરી છે. પ્રારંભ…

Read More

સોનું બે માસના તળિયે, Rs. 52000ની સપાટી તોડી, ચાંદીમાં સુસ્ત વલણ

અમદાવાદઃ અમદાવાદ ખાતે ગ્રામદીઠ સોનાની કિંમત રૂ. 52000ની સપાટી તોડી નીચામાં રૂ. 51850 રહી હતી. અગાઉ 21 જુલાઈએ સોનું રૂ. 51800 થયુ હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની મજબૂતી અને વ્યાજદર વધારાના અહેવાલોના પગલે સોનુ ઔંશદીઠ 1700 ડોલરની સપાટી તોડી 1687.35 ડોલરે પહોંચ્યુ હતું. તેની અસર પાછળ સ્થાનિકમાં પણ સોનાના ભાવો સતત ઘટી રહ્યા છે. અમેરિકામાં મોંઘવારીનો…

Read More

કોમોડિટી વાયદોઃ સોનામાં રૂ.669 અને ચાંદીમાં રૂ.1,461નો ઉછાળો

મેન્થા તેલ, કોટનના વાયદાના ભાવમાં સુધારોઃ બુલડેક્સ વાયદામાં175 પોઈન્ટની મૂવમેન્ટ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,97,061 સોદાઓમાં કુલ રૂ.18,258.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના મે વાયદામાં 175 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 93,118 સોદાઓમાં કુલ રૂ.6,417.51…

Read More

સોના- ચાંદીમાં સાંકડી વધઘટ, કોટન વાયદો રૂ. 190 તૂટ્યો, બિનલોહ, ક્રૂડ વાયદામાં સાર્વત્રિક સુધારો

એમસીએક્સ ખાતે શુક્રવારે સોના-ચાંદીના વાયદામાં વઘઘટ સંકડાયેલી રહી હતી. કોટન વાયદામાં રૂ. 190નો ઘટાડો રહ્યો હતો. જ્યારે બિનલોહ ધાતુઓ તેમજ ક્રૂડ વાયદામાં સાર્વત્રિક સુધારાની ચાલ આગળ વધતી જોવા મળી હતી. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,70,006 સોદાઓમાં કુલ રૂ.14,705.10 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના એપ્રિલ વાયદામાં…

Read More

ફેબ્રુઆરીમાં 91.6 ટન સામે માર્ચમાં 18.3 ટન સોનાની આયાત

ઊંચા ભાવના કારણે માગ ઘટી, માર્ચમાં આયાત 80 ટકા ઘટી સોનાના ભાવ આસમાને પહોંચતાં માગ ઘટી રહી છે. માર્ચમાં સોનાની આયાત માસિક ધોરણે 80 ટકા ઘટી 18 ટન આસપાસ નોંધાઈ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરીમાં રૂ. 35,852 કરોડના 91.6 ટન સોનાની આયાત કરવામાં આવી હતી. તેની સરખામણીમાં માર્ચમાં આશરે રૂ. 7,000 કરોડના મૂલ્યના…

Read More

Commodity daily review ક્રૂડ વાયદાના ભાવમાં રૂ.149નો ઘટાડો

સોના-ચાંદી વાયદામાં નરમાઈનો માહોલ  કોટન, રબરમાં સુધારોઃ મેન્થા તેલમાં મામૂલી ઘટાડો એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે 1,66,553 સોદાઓમાં કુલ રૂ.13,555.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 125 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 112 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 148 પોઈન્ટની મૂવમેન્ટ…

Read More