સોનાના રિટેલ ચેઈન સ્ટોર્સનો માર્કેટ હિસ્સો 40 ટકા થશે
નવી દિલ્હીઃ નાના અને સ્વતંત્ર સોનીઓ પાસેથી આજે પણ રિટેલ ગ્રાહકો એટલાંજ ભરોસાથી સોનાના આભૂષણ- લગડી ખરીદી રહ્યા છે. પરંતુ ધીરે ધીરે મોટી મોટી કંપનીઓ દ્રારા સ્થાપવામાં આવતાં રિટેલ ગોલ્ડ સ્ટોર્સ ચેઇનનો હિસ્સો ધીરે ધીરે વધી રહ્યો છે.આવી ગોલ્ડ રિટેલ ચેઇન સ્ટોર્સનો હિસ્સો આગામી 5 વર્ષમાં વધવાની તૈયારીમાં છે. એક અહેવાલ અનુસાર, સ્વતંત્ર રિટેલર્સ હાલમાં બજારનો 65 ટકા હિસ્સો ધરાવે…
