PRIMARY MARKET ZONE: આ અઠવાડિયે બે IPO ખુલશે, બે IPO લિસ્ટિંગ માટે લાઇનમાં
અમદાવાદ, 27 એપ્રિલઃ જિયો પોલિટિકલ ક્રાઇસિસ અને વૈશ્વિક શેરબજારોમાં અવઢવની સ્થિતિ વચ્ચે પ્રાઈમરી માર્કેટમાં પણ અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. તેના કારણે આઇપીઓની પાઇપલાઇન સૂકાઇ રહી […]
