NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, ગુવાર ગમનાં વાયદામાં નીચલી સર્કિટ
મુંબઇ: બજારોમાં વેચવાલીનું જોર વધતા આજે હાજર બજારો તથા વાયદામાં કૄષિ કોમોડિટીનાં ભાવમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૭૯૬.૩૦ ખુલી સાંજે ૭૫૮૪.૫૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૭૮૯ રૂ. ખુલી ઉંચામાં ૭૭૮૯ તથા નીચામાં ૭૭૮૯ રૂ. થઇ સાંજે ૭૭૮૯ રૂ….
