NCDEX: કપાસિયાખોળ, ધાણામાં ઉછાળો: ગુવારસીડ તથા જીરામાં ઉંચા વેપાર
મુંબઇ, ૩ એપ્રિલ: હાજર મંડીઓમાં નવા નાણાકિય વર્ષનો પ્રારંભ ખપપુરતી ખરીદી વચ્ચે શરૂ થયો હતો. જેથી વાયદામાં પણ કૄષિ પેદાશોનાં ભાવોમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા વધ્યા મથાળે…
