NCDEX ખાતે ગુવાર ગમમાં ઉપલી સર્કિટ: જીરામાં વધારો
મુંબઇ, ૧૬ જુન: વાવાઝોડાં બાદ ભારે વરસાદનાં કારણે કારોબાર ખોરવાતા સૌરાષ્ટ્રમાં કૄષિ પેદાશોનાં ભાવ ઉંચકાયા હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૩ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ વધ્યા મથાળે…
