લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં, 4 જૂને મતગણતરી, ગુજરાતમાં 7મી મે એ

ભારતીય ચૂંટણીપંચે લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત કરી દીધી છે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024માં પૂરો થઇ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને ભારતના તમામ રાજ્યોમાં ચૂંટણીની તારીખથી માંડીને મતગણતરી અને પરીણામોની જાહેરાત થઇ ગઇ છે. પહેલો તબક્કો 21 રાજ્યોની 102 સીટ માટે 20 માર્ચે નોટિફિકેશન બહાર 19 એપ્રિલે મતદાન થશે બીજો તબક્કો 13 રાજ્યોની 89…

Read More

ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટ્સ માટે વાર્ષિક બજેટ ફાળવણી 10 વર્ષમાં 14 ગણી વધી રૂ. 8,332 કરોડ થઈ

નવી દિલ્હી, 3ફેબ્રુઆરી: ગુજરાતમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન રેલવે પ્રોજેક્ટને ફંડની ફાળવણી તેમજ પ્રોજેક્ટ્સ કાર્યાન્વિત થવામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. આંશિક/સંપૂર્ણપણે ગુજરાતમાં આવતા પ્રોજેક્ટ્સ માટે ભારતીય રેલવેની બજેટ ફાળવણી વર્ષ 2009-14ના સમયગાળામાં રૂ. 589 કરોડ પ્રતિ વર્ષ હતી, જે વર્ષ 2023-24માં 14 ગણી કરતા પણ વધીને રૂ. 8,332 કરોડ થઈ છે. ગુજરાત માટે કાર્યાન્વિત થનારા…

Read More

hBits 3થી 4 વર્ષમાં ગુજરાતમાંથી રૂ. 1500થી 2000 કરોડનું રોકાણ મેળવશે

અમદાવાદ, 20 ડિસેમ્બરઃ કમર્શિયલ રિયલ એસ્ટેટ માટે ફ્રેક્શનલ ઑનરશિપ પ્લેટફોર્મ hBits (એચબિટ્સ)ને આગામી 3થી 4 વર્ષ દરમિયાન પ્લેટફોર્મ મારફતે ગુજરાતમાંથી હાઈ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ (HNI) અને રોકાણકારો પાસેથી રૂ. 1500 કરોડથી રૂ. 2000 કરોડનાં મૂલ્યનું રોકાણ મેળવવાની અપેક્ષા છે. કંપની એના ફ્રેક્શનિલ ઑનરશિપ મોડલ મારફતે ભારતમાં મુખ્ય બજારોમાં ગ્રેડ A કમર્શિયલ રિયલ એસ્ટેટમાં રોકાણની સુવિધા…

Read More

ગુજરાતમાં 100થી વધુ ફોર્ચ્યુન 500 કંપનીઓ અને 13 લાખ MSME

ગુજરાત 2030માં 1 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવશે અમદાવાદ : 6 ઓકટોબર: દેશને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં ગુજરાત મુખ્ય ભૂમિકા ભજવવા માટે કટિબદ્ધ છે અને ગુજરાત 2030 સુધીમાં 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનું લક્ષ્ય ધરાવે છે. FICCIની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠક (NECM)ને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત ભારતના ભૌગોલિક…

Read More

ફોક્સવેગનના અમદાવાદ સહિત 6 નવા ટચપોઇન્ટ લોન્ચ

મુંબઇ, અમદાવાદ, 19 ઓગસ્ટ: ફોક્સવેગન ઈન્ડિયાએ ગુજરાતમાં છ નવા ટચપોઈન્ટના ઉદ્ઘાટન સાથે તેની નેટવર્ક ફૂટપ્રિન્ટને મજબૂત બનાવી  છે. રાજ્યભરમાં વ્યૂહાત્મક રીતે સ્થિત માર્કેટ્સમાં તેનું નેટવર્ક વિસ્તરણ કરતા, નવા ટચપોઇન્ટ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, આણંદ, ભરૂચ અને બારડોલીમાં છે. ફોક્સવેગન પેસેન્જર કાર્સ ઇન્ડિયાના બ્રાન્ડ ડાયરેક્ટર આશિષ ગુપ્તાએ જણાવ્યું કે, ગુજરાત હંમેશા ફોક્સવેગન ઇન્ડિયા માટે એક મહત્વપૂર્ણ બજાર…

Read More

પિરામિડ ટેક્નોપ્લાસ્ટનો આઈપીઓ 18 ઓગસ્ટેઃ પ્રાઇસબેન્ડ રૂ. 151-166

IPO ખૂલશે 18 ઓગસ્ટ IPO બંધ થશે 22 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસ બેન્ડ ₹151-166 લોટ સાઈઝ 90 શેર ઇશ્યૂ સાઇઝ 9220000 શેર ઇશ્યૂ સાઇઝ  ₹153.05 કરોડ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 13 ઓગસ્ટઃ પિરામિડ ટેક્નોપ્લાસ્ટ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 151-166ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના કુલ રૂ. 153 કરોડના IPO સાથે તા. 18…

Read More

L&T ફાઇનાન્સે ગુજરાતમાં રૂ. 400 કરોડથી વધુની SME લોનનું વિતરણ કર્યું

ગુજરાતમાં એલટીએફનો એકંદર SME લોન પોર્ટફોલિયો રૂ. 358 કરોડ દેશમાં વિતરણ થયેલી કુલ સમગ્ર લોન બુકમાં ગુજરાતનો ફાળો લગભગ 20 ટકા ગુજરાતમાં SME લોન ટિકિટ સાઈઝ 24 લાખ ગુજરાતમાં સૌથી વધુ 13 લાખ નોંધાયેલા SME L&T ફાઇનાન્સ ગુજરાતમાં 12 સ્થળોએ SME લોન ઓફર કરે છે SME લોન સ્વ-રોજગાર ધરાવતા વ્યાવસાયિકો ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને ઓફર થાય…

Read More

US ચીપમેકર AMD 2028 સુધીમાં ભારતમાં $40 કરોડ રોકશે

અમદાવાદ, 28 જુલાઇઃ યુએસ ચિપમેકર એડવાન્સ્ડ માઈક્રો ડિવાઈસે આગામી પાંચ વર્ષમાં ભારતમાં લગભગ $400 મિલિયનનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. જેના માટે તે બેંગલુરુના ટેક હબમાં સૌથી મોટું ડિઝાઈન સેન્ટર બનાવશે. AMDના ચીફ ટેકનોલોજી ઓફિસર માર્ક પેપરમાસ્ટર દ્વારા ગુજરાતમાં શુક્રવારથી શરૂ થયેલી સેમિકન્ડક્ટર કોન્ફરન્સમાં કરવામાં આવી હતી. AMDએ જણાવ્યું હતું કે તે આ વર્ષના અંત…

Read More