પરંપરાગત આયુર્વેદિક જ્ઞાન અને આધુનિક ટેકનોલોજી સમયની માંગ – વિઠ્ઠલભાઈ ઉકાણી
2024-12-17
અમદાવાદ, 17 ડિસેમ્બરઃ વાસુ હેલ્થકેરની સ્થાપના 1980માં વડોદરામાં વિઠ્ઠલદાસ ઉકાણી, હરિભાઈ પટેલ અને જયંતિભાઈ ઉકાણી એ કરી હતી. આ ત્રણ ભાઈઓએ આયુર્વેદના પ્રાચીન વિજ્ઞાનને આધુનિક જીવનશૈલી સાથે જોડીને આરોગ્ય માટે એક નવી દિશા આપવાનો વિચાર કર્યો. શરૂઆતમાં કંપની આરોગ્ય અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ બનાવવામાં વ્યસ્ત હતી, જેમ કે આયુર્વેદિક ક્રીમ,Continue Reading
