HDFC અને HDFC BANKના મર્જરમાં HDFCના 25 શેર્સ સામે HDFC BANKના 42 શેર્સ મળશે
નવી દિલ્હી: HDFC લિમિટેડ અને HDFC BANKના મર્જરને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે (NCLT)એ મંજૂરી આપી છે. તે અનુસાર HDFCના 25 શેર્સ સામે HDFC બેન્કના 42 શેર્સ ઓફર કરાશે. આ મર્જર ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટો સોદો છે. મર્જર પછી, HDFC લિમિટેડના શેરહોલ્ડરો ફાયદો થશે. કારણ કે હવે HDFC લિમિટેડના 25 શેર ધરાવતા શેરહોલ્ડર પાસે મર્જર…
