અમદાવાદ, 30 મેઃ સોના-ચાંદી બજારમાં કામકાજ કરનાર હંટ બ્રધર્સના સટ્ટાથી અજાણ હોય એવું બની જ ન શકે. આ બે અબજોપતિ ભાઈઓ કોઇ સામાન્ય વેપારી ન હતા! ૧૯૭૦ ના દાયકાના અંતનો સમય હતો, ટેક્સાસના બે ઓઇલ ક્ષેત્રે નામના ધરાવનાર ઉદ્યોગપતિઓએ ચાંદી બજારને ચગાવવાનું બીડું ઝડપ્યું. માત્ર એક મહિનામાં જ ભાવમાં ૪૦૦%નોContinue Reading