India VIX ઈન્ડેક્સ વર્ષની ટોચે, શેરબજારમાં વોલેટિલિટી વધવાનો સંકેત, આ શેરો પર નજર રાખો
અમદાવાદ, 7 મેઃ સેન્સેક્સ અને નિફ્ટી આજે મિક્સ ટ્રેન્ડમાં બંધ રહ્યા છે. ઈન્ટ્રા ડે અફરાતફરી જોવા મળી હતી. જેની પાછળનું કારણ વોલેટિલિટી ઈન્ડેક્સ India VIXમાં રેકોર્ડ ઉછાળો છે. India VIX ઈન્ડેક્સ આજે 15 ટકા ઉછાળા સાથે 16.96ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. જે ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટીનો સંકેત આપે છે. ફિઅર ઈન્ડેક્સ તરીકે જાણીતા India VIX…
