ઓગસ્ટમાં ક્રાન્તિઃ મ્યુ ફંડ્સની ફાઇનાન્સિયલ, કેપિટલ ગુડ્સ, ઓટો એન્સિલરી શેર્સમાં ખરીદી
AUGUST KRANTI: MF BUYS FINANCIAL, CG, AUTO ANCILLARIES STOCKS
ફંડ | ખરીદ્યા | વેચ્યા | સંપુર્ણ એક્ઝિટ | નવી ખરીદી |
SBI MF | SONA BLW | CROMPTON GREAVES | KIRLOSKAR OIL | KARUR VYASA BANK |
PVR | HCL TECH | AJANTA PHARMA | BERGER PAINTS | |
CESC | ABB INDIA | LIC HOUSING | DIXON PAINT | |
ICICI PRUMF | SBI | BHARTI AIR. | RBL BANK | ZOMATO |
HDFC AMC | M&M | METROPOLIS HEALTH | KAJARIA CERAMIC | |
HCL TECH | INFOSYS | GMM PFAUDLER | TAGE IND | |
HDFC AMC | HCL TECH | RELIANCE | BAJAJ FINSERV | RAMCO CEM. |
BHARTI | SUN PHARMA | PRAJ IND. | ||
MAX HEALTH | ABB | |||
NIPPON MF | SONA BLW | ICICI BANK | CANFIN HOME | MAX HEALTH |
L&T | BHARAT ELE. | AIA ENG. | INTERGLOBE | |
SAMVARDHANA MOTHER | ASHOK LEY. | MRF | KIRLOSKER FERROUS | |
UTI MF | HDFC | HDFC BANK | V-GUARD | NHPC |
ICICI LOMBARD | KEC INTER. | EQUITAS HOLD | AB CAPITAL | |
ICICI BANK | HPCL | NATCO PHARMA | ||
AXIS MF | M&M | WIPRO | TATA CHEM | EICHER |
TATA MOTOR | DIVIS LAB | BSE | CRISIL | |
FINE ORGA. | AVENUE SUPER | AU SMALL | VINATI ORGA. | |
KOTAK MF | MARUTI | ICICI BANK | GREENPLY | CRISIL |
MRF | INFOSYS | |||
IPCA LAB | TCS | |||
AB SL MF | SONA BLW | TATA STEEL | INDUS TOWER | KIRLO. PNUMATIC |
BANDHAN BANK | BHARTI | FINE ORGA. | NAZARA TECH | |
APPOLO HOSPI. | PFIZER | ALICON CAST | 3M INDIA | |
MIRAE MF | ZOMATO | HDFC LIFE | HIND. AURONOTIC | TATA COMMU. |
KOTAK BANK | ICICI BANK | KANSAI NERO | MTAR TECH | |
MARUTI | MOTHERSON SUMI | NMDC | BOB |
અમદાવાદઃ ઇન્ડિયન મ્યુચ્યુઅલ ફંડ્સે ઓગસ્ટ ક્રાન્તિ કરી છે. ઓગસ્ટ માસમાં મ્યુ ફંડ્સની ફાઇનાન્સિયલ, કેપિટલ ગુડ્સ, ઓટો એન્સિલરી શેર્સમાં ખરીદી રહી હતી. ઇકોનોમિ ટર્નઅરાઉન્ડની સાથે સાથે સંખ્યાબંધ સમિકરણો બદલાતાં જતાં હોવાના કારણે ખરીદીમાં અને વેચવામાં સાવચેતી રાખવા સાથે મ્યુચ્યુઅલ ફંડ્સે ફાઇનાન્સિયલ સ્ટોક્સની ખરીદી ઉપર જોર રાખ્યું હતું. જ્યારે કેટલીક હેવી રાઇઝ થયેલી સ્ક્રીપ્સમાંથી સંપુર્ણ એક્ઝિટ પણ લીધી છે. રોકાણકારો અને ટ્રેડર્સ નીચે આપેલા કોસ્ટકના આધારે નિર્ણય લઇ શકે તે માટે ઓગસ્ટ માસમાં મ્યુચ્યુઅલ ફંડ્સ દ્રારા થયેલી ખરીદી, વેચાણ, સંપુર્ણ એક્ઝિટ અને નવી ખરીદીનું લિસ્ટ આપ્યું છે.