ઘરેલું દેવાનું સ્તર GDPના 40%ની વિક્રમી સપાટીએ, બચત ઘટી 5% થઇ ગઇ

અમદાવાદ, 12 એપ્રિલઃ ભારતના ઘરગથ્થુ (ઘરેલું) દેવાનું  સ્તર ડિસેમ્બર 2023 (Q3FY24) સુધીમાં GDPના 40 ટકાના વિક્રમી ઉચ્ચ સ્તરે પહોંચ્યું હોવાના અહેવાલ છે, જ્યારે ચોખ્ખી નાણાકીય બચત ઘટીને GDPના આશરે 5 ટકા થઈ ગઈ છે. ઘરેલું દેવાની અંદર, અનસિક્યોર્ડ પર્સનલ લોનમાં સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી છે, ત્યારબાદ સિક્યોર્ડ લોન્સ, કૃષિ લોન અને વ્યવસાયિક લોનનો સમાવેશ…

Read More