Tag: indian Economy
Sensex- Nifty50માં સતત બીજા દિવસે કડાકો, પણ સ્ટોક સ્પેસિફિક તેજી, જાણો આગામી રણનીતિ
Sensex બે દિવસમાં 915.34 પોઈન્ટ તૂટ્યો, જાણો સતત ઘટાડા પાછળનું કારણ ADANI ENERGY 1,185.45 11.75% ADANI TOTAL 1,100.65 10.00% ADANI GREEN 1,700.00 6.08% ADANI POWER 544.65 4.99% ADANI WILMAR 381.45 4.08% ADANI ENTER. 3,003.00 2.42% ADANI PORTS 1,095.00 1.53% AMBUJA CEM. 535.6 0.94% ACC 2,270.00 0.10% અમદાવાદ, 3 જાન્યુઆરીઃ વૈશ્વિક સ્તરે નબળા સંકેતો તેમજ દેશનો…
2024નું વર્ષ ચૂંટણીનું વર્ષઃ 64 દેશોનું રાજકીય ભાવિ 4 અબજથી વધુ લોકોના મતદાનથી નક્કી થશે
અમદાવાદ, 2 જાન્યુઆરીઃ નવુ વર્ષ 2024નું વર્ષ ચૂંટણીઓનું વર્ષ રહેશે. ભારત, અમેરિકા સહિત 64 દેશોમાં આ વર્ષે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જ્યાં વૈશ્વિક વસ્તીના 49 ટકા વસ્તી વસે છે. અર્થાત 4 અબજથી વધુ લોકો આ દેશોનું રાજકીય ભાવિ નિર્ધારિત કરશે. તાઇવાન, રશિયા, ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, યુરોપિયન યુનિયન, ઇન્ડોનેશિયા, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, વેનેઝુએલા અને…
GST કલેક્શન ડિસેમ્બરમાં 10% વધી 1.65 લાખ કરોડ, સતત 10માં મહિને 1.5 લાખ કરોડથી વધુ કલેક્શન
અમદાવાદ, 1 જાન્યુઆરીઃ નાણા મંત્રાલયે 1 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે, 2023ના છેલ્લા મહિનામાં સરકારનું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન વાર્ષિક ધોરણે 10 ટકા વધીને રૂ. 1.65 લાખ કરોડ થયું છે. જો કે, માસિક ધોરણે નવેમ્બરમાં 1.68 લાખ કરોડ સામે જીએસટી કલેક્શન ડિસેમ્બરમાં 2 ટકા ઘટ્યું છે. સતત દસમા મહિને GST કલેક્શન રૂ. 1.5-લાખ-કરોડથી વધુ…
ભારત 2024-25માં સૌથી ઝડપી વિકસતા અર્થતંત્ર તરીકે ઉભરી આવશેઃ Fitch
અમદાવાદ, 23 ડિસેમ્બરઃ અમેરિકા, ચીન, જર્મની અને જાપાન બાદ ભારત વિશ્વની સૌથી મોટી પાંચમી અર્થવ્યવસ્થા છે. 2030 સુધીમાં, ભારતનો જીડીપી જાપાન કરતાં વધી જવાનો અંદાજ છે, જે તેને એશિયા-પેસિફિક ક્ષેત્રની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવે છે. રેટિંગ એજન્સી ફિચ અપેક્ષા રાખે છે કે ભારત આગામી નાણાકીય વર્ષ 2024-25માં જીડીપી 6.5 ટકાની સ્થિતિસ્થાપક વૃદ્ધિ સાથે વિશ્વના…
Trade Deficit: દેશની વેપાર ખાધ ઘટી નવેમ્બરમાં 20.58 અબજ ડોલરે પહોંચી
અમદાવાદ, 15 ડિસેમ્બરઃ દેશની વેપાર ખાધ નવેમ્બરમાં ઘટી $20.58 અબજે પહોંચી છે. આ ઘટાડો મુખ્યત્વે આયાતમાં 4.3% ઘટાડાને કારણે થયો હતો, જે અગાઉના વર્ષના સમાન મહિનાના $56.95 અબજની તુલનાએ આ વર્ષે કુલ $54.48 અબજ નોંધાઈ છે. તેનાથી વિપરિત, નિકાસમાં 2.8%ના હળવુ સંકોચન જોવા મળ્યું છે. જે $33.90 અબજ નોંધાઈ છે. જે ગતવર્ષે $34.89 અબજ હતી….
