ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે BSE SENSEX INDEX ફંડ અને NIFTY BANK INDEX ફંડ લોન્ચ કર્યું

એનએફઓ 23 એપ્રિલ, 2026ના રોજ ખુલશે અને 7 મે, 2026ના રોજ બંધ થશે મુંબઈ, 24 એપ્રિલ: ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે ઇન્વેસ્કો ઈન્ડિયા BSE SENSEX ઇન્ડેક્સ ફંડ (એક ઓપન એન્ડેડ સ્કીમ, જે BSE SENSEX ઇન્ડેક્સને અનુસરે છે/ટ્રેક કરે છે) અને ઇન્વેસ્કો ઈન્ડિયા NIFTY BANK INDEX ફંડ (એક ઓપન એન્ડેડ સ્કીમ, જે NIFTY BANK INDEXને અનુસરે છે/ટ્રેક કરે…

Read More

Invesco Mutual Fund એ ઇન્વેસ્કો ઈન્ડિયા કન્ઝમ્પશન ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 4 ઓક્ટોબરઃ ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે આજે તેના નવા ફંડ ઇન્વેસ્કો ઈન્ડિયા કન્ઝમ્પશન ફંડ લોન્ચ કરવાની આજે જાહેરાત કરી હતી. આ ફંડનો ઉદ્દેશ્ય કન્ઝમ્પશન થીમથી લાભ લેતી કંપનીઓના ઇક્વિટી તથા ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં તેની નેટ એસેટ્સના લઘુતમ 80 ટકામાં રોકાણ કરીને ભારતના વપરાશની વૃદ્ધિનો લાભ લેવાનો છે. આ ફંડ સક્રિયપણે મેનેજ કરવામાં આવશે અને ટોપ…

Read More

જૂન ક્વાર્ટરમાં મ્યુચ્યુઅલ ફંડ્સે IPO માં ₹5,294 કરોડનું રોકાણ કર્યું

મુંબઇ, 19 ઓગસ્ટઃ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે નવી લિસ્ટેડ કંપનીઓમાં મજબૂત ભાગીદારી દર્શાવી છે, જૂન 2025 માં પૂરા થયેલા ક્વાર્ટરમાં તાજેતરના IPO માં કુલ રોકાણ રૂ. 5,294 કરોડથી વધુ થયું છે. વેન્ચુરાના એક અભ્યાસ મુજબ, મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સે ઘણા નવા લિસ્ટિંગને સમર્થન આપ્યું છે, જેમાં Ather Energy (₹1,351 કરોડ), HDB Financial Services (₹1,331 કરોડ), અને Schloss…

Read More

ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ એક્ટિવ ફંડ ઓફ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 4 જુલાઈ: ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે તેના નવા ફંડ ઇન્વેસ્કો ઈન્ડિયા ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ એક્ટિવ ફંડ ઓફ ફંડ (એક્ટિવલી મેનેજ્ડ ડેટ-પ્રેરિત સ્કીમ્સ અને ઇક્વિટી આર્બિટ્રેજ સ્કીમ્સના યુનિટ્સમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ફંડ રોકાણકારોને પરંપરાગત ડેટ ઇન્વેસ્ટમેન્ટ્સ કરતા વધુ સ્માર્ટ અને વધુ સરળ વિકલ્પ પૂરો પાડવા…

Read More

ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે બિઝનેસ સાયકલ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 7 ફેબ્રુઆરી: ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે તેના નવા ફંડ ઇન્વેસ્કો ઈન્ડિયા બિઝનેસ સાયકલ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી જે ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે બિઝનેસ સાયકલ્સ આધારિત ઇન્વેસ્ટિંગ સ્કીમ્સને અનુસરે છે. આ ફંડ ટોપ-ડાઉન અને બોટમ-અપ અભિગમ અપનાવશે અને વિવિધ માર્કેટ કેપ્સ, સેક્ટર્સ અને ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરીને પોર્ટફોલિયો ડાયવર્સિફાઇ કરવા તથા વિકાસના તબક્કામાં…

Read More

Invesco મ્યુચ્યુઅલ ફંડે ઇન્ડિયા મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોન્ચ કર્યું

મુંબઇ, 28 નવેમ્બર, 2024 : Invesco મ્યુચ્યુઅલ ફંડે તેનાં નવા ફંડ મલ્ટી એસેટ એલોકેશન ફંડ (ઇક્વિટી, ડેટ, ગોલ્ડ ઇટીએફ / સિલ્વર ઇટીએફમાં રોકાણ કરતી એક ઓપન-એન્ડેડ સ્કીમ) ના લોન્ચની જાહેરાત કરી હતી. આ ફંડ તેની નેટ એસેટનાં લગભગ 10%-80% નું રોકાણ ઇક્વિટી અથવા ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં, 10%-80% ડેટ મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં અને 10%-50%નું રોકાણ ગોલ્ડ…

Read More

ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે ઇન્ડિયા ટેક્નોલોજી ફંડ લોંચ કર્યું

મુંબઇ, 04 સપ્ટેમ્બર: ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે તેના નવા ફંડ ઇન્ડિયા ટેક્નોલોજી ફંડ (ટેક્નોલોજી અને ટેક્નોલોજી સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ) લોંચ કરવાની જાહેરાત કરી છે. ન્યુ ફંડ ઓફર (એનએફઓ) સબસ્ક્રિપ્શન માટે આજે (03 સપ્ટેમ્બર, 2024)થી ખૂલ્યો છે અને 17 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે. ઇન્વેસ્કો ઇન્ડિયા ટેક્નોલોજી ફંડ ટેક્નોલોજી અને ટેક્નોલોજી સંબંધિત…

Read More

ઈન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે ઈન્ડિયા મેન્યુફેકચરિંગ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 26 જુલાઈ: ઈન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે નવા ફંડ ઈન્વેસ્કો ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ફંડના (મેન્યુફેક્ચરિંગ થીમ પર આધારિત ઓપન એન્ડેડ ઈક્વિટી સ્કીમ) લોન્ચિંગની જાહેરાત કરી છે. ઈન્વેસ્કો ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ફંડ મૂડીમાં વધારો કરવા માગે છે અને મેન્યુફેક્ચરિંગ થીમને અનુસરીને કંપનીઓના ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત ઈન્સ્ટ્રુમેન્ટમાં 80% – 100% રોકાણ કરશે. આ ફંડ 50 – 60 શેરોનો યોગ્ય…

Read More