સેન્સેક્સમાં 997ના સુધારા સાથે સપ્ટેમ્બરની વિદાય

કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન સેન્સેક્સમાં વોલેટિલિટી એક નજરે વર્ષમાં 5347 પોઇન્ટ(8.8%) સુધારો 9માંથી 6 મન્થલીસુધારાની ચાલ એપ્રિલઃમહત્તમ 2121 સુધારોમાર્ચઃન્યૂનતમ 29 સુધારો જાન્યુ., ફેબ્રુ., ઓગ. મન્થલી નેગેટિવ સપ્ટે.માં 67927નીઓલટાઇમ હાઇ માર્ચમાં 57,0852023ની બોટમ અમદાવાદ, 29 સપ્ટેમ્બરઃ સ્ટોક સ્પેસિફિક કે સેક્ટર સ્પેસિફિક ટીપ્સના આધારે ટીપાઇને ખોટ ખાનારા રોકાણકારો અને ટ્રેડર્સ  એવું કહેતાં સાંભળવા મળશે કે, માર્કેટમાં તેજી…

Read More

ફંડ હાઉસની ભલામણોઃ અલ્ટ્રાટેક, એસેસી, રામકો સિમેન્ટ, યુપીએલ, નવીન ફ્લોરિન, બિરલા સોફ્ટ

અમદાવાદ, 29 સપ્ટેમ્બર અલ્ટ્રાટેક સિમેન્ટ / મેક્વેરી: કંપની પર આઉટપર્ફોર્મ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 9250 (પોઝિટિવ) પર વધારો દાલમિયા ભારત / મેક્વેરી: કંપની પર આઉટપરફોર્મ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 2658 (પોઝિટિવ) પર વધારો ACC / મેક્વેરી: કંપની પર તટસ્થ જાળવો, લક્ષ્ય કિંમત રૂ. 2128 (પોઝિટિવ) પર વધારો રેમકો સિમેન્ટ / મેક્વેરી: કંપની પર…

Read More

માર્કેટ મોર્નિંગઃ નિફ્ટી પહેલી 15 મિનિટમાં 19432 પોઇન્ટની સપાટી જાળવી રાખે તે જરૂરી

અમદાવાદ, 29 સપ્ટેમ્બરઃ ગુરુવારે માર્કેટમાં હેવી સેલિંગ પ્રેશર વચ્ચે સેન્સેક્સ 610 પોઇન્ટ ઘટી 65508 પોઇન્ટ અને નિફ્ટી 192 પોઇન્ટ ઘટી 19523 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. ગેપડાઉન ઓપનિંગ સાથે નિફ્ટીએ 19766 પોઇન્ટ અને 19500 પોઇન્ટની નીચેની સપાટીઓ નોંધાવવા સાથે મહત્વના 50 ઇએમએ લેવલને તોડ્યું છે. માર્કેટ માટે શોર્ટટર્મ રેઝિસ્ટન્સ 19800 પોઇન્ટ હોવાનું સ્ટોક્સ બોક્સ માને…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19422- 19320, રેઝિસ્ટન્સ 19696- 19869, ઇન્ટ્રા-ડે વોચ SRF, IEX

અમદાવાદ, 29 સપ્ટેમ્બરઃ ગુરુવારે નિફ્ટીએ નેગેટિવ મોમેન્ટમ સાથે ટ્રેડ કરવાની સાથે સાથે માર્કેટમાં હેવી સેલિંગ પ્રેશર રહેતાં 19600 પોઇન્ટની અતિ મહત્વની સપાટી ગુમાવી છે. જે દિવસની લોઅર સપાટી પણ રહી હતી. નિફ્ટી માટે હવે 100 દિવસીય એવરેજ ચાર્ટ જોતાં 19200 પોઇન્ટની સપાટી રોક બોટમ ગણાય. ઉપરમાં રેઝિસ્ટન્સ લેવલ 19800થી ઘટી 19700 પોઇન્ટની સપાટીએ સરક્યું હોવાનું…

Read More

Bank લોકરમાં મૂકેલા રૂ.18 લાખ ઊધઈ ખાઈ ગઈ!!

અમદાવાદ, 28 સપ્ટેમ્બરઃ ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓ રૂપિયા ખાઇ જાય અને તમે કશું ના કરી શકો તે સમજી શકાય, પરંતુ જ્યારે બેન્કના લોકરમાં મૂકેલા રૂપિયા ઊધઇ ખાઇ જાય કે પોલીસ સ્ટેશનમાં મૂકેલું અફીણ ઊંદરડા ખાઇ જાય ત્યારે કોનો વાંક કાઢવો તે કહેવાની જરૂર ખરી….???!! આવો જ એક વિચિત્ર કિસ્સો આજકાલ ભારે ચર્ચા અને કુતુહલ જગાવી…

Read More

છેલ્લા એક કલાકની વેચવાલીના પ્રેશરમાં નિફ્ટી 19600ની નીચે, સેન્સેક્સમાં 610 પોઇન્ટનું ગાબડું

અમદાવાદ, 28 સપ્ટેમ્બરઃ ક્રૂડની કિંમતમાં સતત ઉછાળો, એફએન્ડઓ સમાપ્તિ અને નબળાં વૈશ્વિક સંકેતો પાછળ ભારતીય શેરબજારોમાં જે ભારે વેચવાલીનું વાવાઝોડું ફુંકાયું હતું. જેના કારણે સેન્સેક્સ 610.37 પોઇન્ટના ધોવાણ સાથે 65508.32 પોઇન્ટ બંધ રહ્યો તે પૂર્વે એક તબક્કે નીચામાં 65423 પોઇન્ટની સપાટી સુધી નીચે સરકી ગયો હતો. જેના કારણે રોકાણકારોની મૂડીમાં રૂ. 2.40 લાખ કરોડનું ધોવાણ…

Read More

માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ વિજયા, APL એપોલો, KPITTECH, ELGIEQUIP, JSWSTEEL

અમદાવાદ, 28 સપ્ટેમ્બરઃ બીએસઇ સેન્સેક્સ 173 પોઇન્ટની રાહત રેલી સાથે 66118 પોઇન્ટની સપાટીએ અને નિફ્ટી 51 પોઇન્ટના સુધારા સાથે 19716 પોઇન્ટની સપાટીએ બુધવારે બંધ રહ્યા હતા. 19649 પોઇન્ટનો ઇન્ટ્રા-ડે હાઇ અને 19600ની લો સપાટી નોંધાવવા સાથે છેલ્લે 19700 પોઇન્ટની સુધારા માટે જરૂરી સાયકોલોજિકલ સપાટી ઉપર બંધ આપ્યું છે. નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર ઇએમએ50 ઉપર સપોર્ટ…

Read More