Technical View | NIFTY 16,514 ઉપર બંધ આપે પછી જ વિશ્વાસ

નિફ્ટી-50 ઇન્ડેક્સે ટેકનિકલી 16400 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવી રાખવા સાથે ઉપરની 16514 પોઇન્ટની રેઝિસ્ટન્સને ટચ પણ કર્યું નથી. જે દર્શાવે છે કે માર્કેટમાંથી હજી મંદીનું ઝેર પુરેપુરું નીચોવાયું નથી. જ્યાં સુધી નિફ્ટી ટેકનિકલી 16514 પોઇન્ટની સપાટી ઉપર બંધ આપે નહિં, ત્યાં સુધી નિષ્ણાતો અને બજાર પંડિતો સુધારા ઉપર વિશ્વાસ મુકતાં નથી. ચાર દિવસના સળંગ…

Read More

સ્ટાર્ટ-અપ્સ વધારી રહ્યા છે ઇન્વેસ્ટમેન્ટ ઇલેક્ટ્રિક વ્હિકલ સેક્ટરમાં

વૈશ્વિક સ્તરે, ઓટોમોટિવ ઉદ્યોગ સંયુક્ત રાષ્ટ્રમાં 26મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ મીટિંગ (CoP 26)માં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડા માટે વિવિધ દેશોની વધેલી પ્રતિબદ્ધતાને પગલે પર્યાવરણીય પ્રભાવને ઘટાડવા માટે ગતિશીલતાના ઓછા ઉર્જા-સઘન વિકલ્પો તરફ સ્વિચ કરી રહ્યો છે. વધતા જતાં ક્રૂડ તેલના આયાત બિલની અસરને ટાળવા માટે, ભારત સરકારની છેલ્લાં બે વર્ષોમાં નીતિગત પહેલોએ ઈ-મોબિલિટીને અપનાવવાની પ્રક્રિયાને…

Read More

શેરબજારમાં મંદીના મંડાણ અને નાણાભીડ છતાં રિટેલ રોકાણકારો અડીખમ

મ્યુ. ફંડમાં મે માસમાં રોકાણ વધી રૂ. 18529 કરોડ એક તરફ શેરબજારોમાં મંદીના ડાકલાં વાગતાં હોય, બીજી તરફ મોંઘવારી મોં ફાડીને ઉભી હોય અને સેલેરી ક્લાસને ઇન્ક્રીમેન્ટમાં ફાચર વાગવાની દહેશત ડોકાઇ રહી હોય તેવી સ્થિતિમાં પણ શાણા અને સમજુ બની રહેલા રિટેલ રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં મે માસમાં રૂ. 18529 કરોડનું નેટ ઇન્વેસ્ટમેન્ટ નોંધાવ્યું છે. જે…

Read More

એલઆઇસીના શેરમાં લિસ્ટિંગથી 3 જૂન સુધીમાં રૂ. 89/149નો ઘટાડો

ગાજ્યા મેહ વરસ્યા નહિં. એલઆઇસીના મેગા આઇપીઓને રોકાણકારોએ તો વધાવી લીધો, પરંતુ એલઆઇસીના શેરે લિસ્ટિંગથી અત્યારસુધીમાં ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 89/104નું ધોવાણ નોંધાવ્યું છે. જેના કારણે સામાન્ય રોકાણકાર વર્ગ કે જે પ્રાઇમરી માર્કેટ મારફત સેકન્ડરી માર્કેટમાં પ્રવેશીને થોડું ઘણું કમાઇ લેતો હતો તેની મૂડી સલવાઇ ગઇ છે. અધૂરામાં પૂરું અને બળતામાં ઘી હોમતાં હોય તેમ…

Read More

મે-22 દરમિયાન સેન્સેક્સ- નિફ્ટીમાં 2.5- 3.5 ટકાનું હેવી કરેક્શન

“Sale in May and go away” કહેવત અનુસાર શેરબજારોમાં હેવી પ્રોફીટ બુકિંગ ઓટો ઇન્ડેક્સમાં 4.93 ટકા અ એફએમસીજી ઇન્ડેક્સમાં 0.60 ટકાનો સુધારો નોંધાયો સ્મોલકેપ ઇન્ડેક્સમાં 8.48 ટકા અને મિડકેપ ઇન્ડેક્સમાં 5.51 ટકાનું હેવી કરેક્શન મેટલ ઇન્ડેક્સમાં તમામ સેક્ટોરલ્સ પૈકી સૌથી વધુ 19.64 ટકાનું હેવી કરેક્શન રહ્યું પીએસયુ, પાવર અને કન્ઝ્યુમર ઇન્ડેક્સમાં પણ ડબલ ડિજિટ ઘટાડો…

Read More

FPIની માર્ચ-20માં રૂ.62000 કરોડ પછી મે-22માં બીજા ક્રમની સૌથી મોટી રૂ. 45276 કરોડની નેટ વેચવાલી

સ્થાનિક સંસ્થાઓએ મે-22માં 50835 કરોડની નેટ ખરીદી નોંધાવી છે. જે માર્ચ-20માં રૂ. 55595 કરોડની નેટ ખરીદી હતી એફપીઆઇ (ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ)એ માર્ચ-20માં કોવિડ-19 ક્રાઇસિસને અનુલક્ષીને ભારતીય ઇક્વિટી માર્કેટમાં અત્યારસુધીની સૌથી મોટી માસિક રૂ. 62000 કરોડની જંગી વેચવાલી નોંધાવી હતી. ત્યારબાદ મે-22માં ફરી એકવાર રૂ. 45276 કરોડની બીજા ક્રમની જંગી વેચવાલી નોંધવી છે. નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી…

Read More

શોર્ટ- મિડિયમ- લોંગ ટર્મ માટે 10 શેર્સ ઉપર વોચ રાખો

સન ફાર્માઃ કંપનીએ માર્ચ-22 ક્વાર્ટર માટે રૂ. 2277.2 કરોડની લોસ નોંધાવી છે. પરંતુ EBITDAમાં 14.6 ટકાનો વાર્ષિક ધોરણો વધારો નોંધાયો છે. રેવન્યૂમાં 11 ટકા વધારો થયો છે. ઇન્ડિયા ફોર્મ્યુલેશન્સમાં 16 ટકા અને યુએસ ફોર્મ્યુલેશન્સ વેચાણમાં 5 ટકા વૃદ્ધિ જોવા મળી છે. પરીણામના પગલે શેર 3.11 ટકા તૂટી મંગળવારે રૂ. 860.45ની સપાટીએ રહ્યો હતો. ફન્ડામેન્ટલી કંપનીએ…

Read More

Review for the week: સેન્સેક્સ 56000 વટાવે તો સુધારાની શરૂઆત સમજવી

વૈશ્વિક શેરબજારોની સ્થિતિ શુક્રવારે અમેરિકાનો ડાઉ જોન્સ 33213.55ના સ્તરે બંધ રહ્યો. આ આંકે દૈનિક 1.76%,સાપ્તાહિક 6.24% અને માસિક 0.71%નો વધારો નોંધાવ્યો છે. નાસદાકે દૈનિક 3.33% અને સાપ્તાહિક 6.84%ના ગેઇન સાથે 12131.13 બંધ આપ્યુ પણ એ માસિક ધોરણે 1.65% ડાઉન જ રહ્યો છે. એસએન્ડપી-500 દૈનિક 2.47% વધી 4158.23 બંધ  રહ્યો અને સાપ્તાહિક 6.58% તેમ જ માસિક…

Read More