રેન્ટોમોજો લિમિટેડે IPO માટે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 30 માર્ચઃ હોમ ફર્નિચર અને એપ્લાયન્સિસ માટે સૌથી મોટા ઓનલાઈન રેન્ટલ અને સબ્સ્ક્રીપ્શન પ્લેટફોર્મ, રેન્ટોમોજો લિમિટેડે આઈપીઓ માટે સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. ગીતાંશ બામણિયા આ કંપનીના પ્રમોટર છે. આ ઓફરમાં રૂ. 1,500 મિલિયન (રૂ. 150 કરોડ) સુધીના ફ્રેશ ઇશ્યૂ અને 2,83,99,567 ઇક્વિટી શેર સુધીના વેચાણ માટેની ઓફરનો સમાવેશ…

Read More

હાઇનેસ માઇક્રોઇલેક્ટ્રોનિક્સ IPOમાં 180 ગણાથી વધુ સબ્સ્ક્રિપ્શન GMP, લિસ્ટિંગ તારીખ તપાસો

અમદાવાદ, 30 માર્ચઃ હાઇનેસ માઇક્રોઇલેક્ટ્રોનિક્સના આઇપીઓમાં રોકાણકારો તરફથી જોરદાર માંગ જોવા મળી, 27માર્ચ, બિડિંગના અંતિમ દિવસે 180 થી વધુ વખત સબ્સ્ક્રાઇબ થયોં હતો. શુક્રવારે ઇક્વિટી બજારોમાં 2 ટકાના ઘટાડા છતાં આ પ્રતિભાવ મળ્યો છે. કંપની 18.06 લાખ શેરના મેઇડન પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. 21.67 કરોડ એકત્ર કરી રહી છે જેમાં 16.53 લાખ શેરનો નવો ઇશ્યૂ…

Read More

Intellius Recodeએ IPO પેપર્સ ફાઇલ કર્યા

અમદાવાદ, 30 માર્ચઃ ચેન્નાઈ સ્થિત ટેકનોલોજી સેવાઓ અને ડિજિટલ ઓટોમેશન સોલ્યુશન્સ પ્રદાતા Intellius Recode એ IPO દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સાથે પ્રારંભિક પેપર્સ ફાઇલ કરીને મૂડી બજારોનો સંપર્ક કર્યો છે. આ IPO રૂ. 117 કરોડના મૂલ્યના શેરના નવા ઇશ્યૂ અને પ્રમોટર ReCode Solutions Inc દ્વારા 12.9 લાખ…

Read More

MCX WEEKLY REPORT: સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.5461 અને ચાંદીના વાયદામાં રૂ.11586નો કડાકો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 20થી 26 માર્ચના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.61,84,243.35 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.4,38,856.03 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.57,45,382.50 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 34289 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં…

Read More

AXIS  MUTUAL FUNDના NIFTY ઈન્ડેક્સ ફંડ્સમાં મજબૂત વૃદ્ધિ

Ahmedabad, March 27:  એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ ઈક્વિટી માર્કેટના મુખ્ય સેગમેન્ટમાં પારદર્શક, ઓછા ખર્ચે અને નિયમ આધારિત એક્સપોઝર પ્રદાન કરવા માટે સજ્જ ઈન્ડેક્સ સોલ્યુશન્સના સ્યુટ દ્વારા ભારતના પેસિવ રોકાણ ક્ષેત્રે તેની હાજરી મજબૂતપણે વધારી રહ્યું છે. રોકાણકારોની સરળ રોકાણ માળખા માટે વધતી માગ સાથે ફંડ હાઉસની ઈન્ડેક્સ ઓફરિંગ માર્કેટ લીડરશીપ, સંભવિત વૃદ્ધિ ધરાવતી લાર્જકેપ્સ અને વિવિધ…

Read More

APSEZ sets up India’s first Port of Refuge to boost maritime safety

Ahmedabad, March 27: Adani Ports and Special Economic Zone Ltd (APSEZ), India’s largest and the world’s fastest-growing integrated transport utility which handles nearly 27 per cent of India’s port cargo volumes, has operationalised India’s first Port of Refuge (PoR), addressing a long-standing gap in maritime emergency infrastructure, creating a structured mechanism to handle maritime emergencies…

Read More

શેરબજારમાં ‘બ્લેક ફ્રાઈડે’: સેન્સેક્સ 1200 અંક તૂટ્યો, નિફ્ટી 23,000ની નીચે ગગડ્યો

અમદાવાદ, 27 માર્ચઃ  સેન્સેક્સ 1200 અંક તૂટ્યો અને નિફ્ટી 23,000ની ની સપાટી સાથે આજે શેરબજારમાં મોટો કડાકો બોલ્યો છે. રૂપિયો 94ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો છે. ઈરાન યુદ્ધના ઉકેલની આશા ઓછી થવાના કારણે આજે  બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.5% થી વધુનો ઘટાડો થયો હતો, જેના કારણે વૈશ્વિક શેરબજારો અને બ્રેન્ટ ક્રૂડના ભાવમાં વધારો થયો…

Read More