Market Lens: nifty Support 18095- 18008, Resistance 18289- 18395

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 18095- 18008, રેઝિસ્ટન્સ 18289- 18396 અમદાવાદ, 18 મેઃ મે માસના 10માંથી છ ટ્રેડિંગ દિવસોમાં સુધારો નોંધાવ્યા બાદ નિફ્ટીએ છેલ્લા બે દિવસમાં મહદ્અંશે સુધારો ધોઇ નાંખ્યો છે. જોવાનું એ રહેશે કે, મે માસમાં નિફ્ટી પ્લસ બંધ રહેશે કે માઇનસ. ગુરુવારની ટ્રેડિંગ સ્ટ્રેટેજી માટે ટેકનિકલ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે, નિફ્ટી…

Read More

Fund Houses Recommendations: Buy Honeywell, bharti airtel, jubilant food

બ્રોકરેજ હાઉસની ભલામણઃ હનીવેલ, ભારતી એરટેલ, જ્યુબિલન્ટ ફુડ ખરીદો અમદાવાદ, 18 મેઃ વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા કેટલાંક સ્ટોક્સની તેમના પરીણામ, અથવા તેમના સંબંધી સમાચારો આધારે ખરીદી, હોલ્ડ કે વેચવા માટે ભલામણ કરવામાં આવતી હોય છે. જે બિઝનેસ ગુજરાત આપના માટે એકત્રિત કરીને સંક્ષિપ્તમાં રજૂ કરે છે. રોકાણકારો, ટ્રેડર્સને ખાસ સલાહ છે કે, યોગ્ય અભ્યાસ અને…

Read More

LIC Mega IPO: લિસ્ટિંગ કે સાથ ભી ઔર લિસ્ટિંગ કે બાદ ભી નેગેટિવ રિટર્ન… શેરધારકોમાં છેતરાયાની લાગણી

 LICના રોકાણકારોએ એક વર્ષમાં 2.5 લાખ કરોડ ગુમાવ્યા, શેર 40 ટકા તૂટ્યો 7.75 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યા બાદ રૂ. 920ની ફરી ક્યારેય જોવા મળી નહિં અમદાવાદ, 17 મેઃ એલઆઇસીનું સ્લોગન છે કે, જિંદગી કે સાથ ભી ઔર જિંદગી કે બાદ ભી… પરંતુ રૂ. 21 કરોડનો ઐતિહાસિક મોટો પબ્લિક ઇશ્યૂ યોજનારી કંપનીએ… લિસ્ટિંગ કે સાથ ભી…

Read More

નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 18223- 18160, રેઝિસ્ટન્સ 18391- 18496

અમદાવાદ, 17 મેઃ નિફ્ટી મંગળવારે ઘટાડા સાથે બંધ રહેવા સાથે માર્કેટમાં એકધારી તેજીની ચાલમાં રૂકાવટ જોવા મળી છે. બુધવાર માટે ટેકનિકલ નિષ્ણાતો એવી સલાહ આપી રહ્યા છે કે, નિફ્ટી માટે 18223- 18160 પોઇન્ટ મહત્વની ટેકાની સપાટી જોવા મળી શકે. ઉપરમાં 18391- 18496 પોઇન્ટની સપાટી આસપાસ પ્રતિકારક સપાટી જણાય છે. તેને ધ્યાનમાં રાખીને રોકાણકારો અને ટ્રેડર્સે…

Read More

બેન્કેક્સ 50182.08 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ, એફએમસીજી ઇન્ડેક્સ પણ 17845.64 પોઇન્ટની નવી ટોચે

અમદાવાદ, 16 મેઃ ભારતીય શેરબજારોમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત સુધારા બાદ કરેક્શન જોવા મળ્યું હતું. પરંતુ સામે બીએસઇ બેન્કેક્સ અને બીએસઇ એફએમસીજી ઇન્ડેક્સ ઐતિહાસિક ટોચે આંબી ગયા હતા. બીએસઇ બેન્કેક્સ 50178.53 પોઇન્ટની સપાટીએ ખુલી ઉપરમાં 50182.08 પોઇન્ટ અને નીચામાં 49765.71 પોઇન્ટની સપાટીએ સ્પર્શ્યા બાદ છેલ્લે 49864.72 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, બેન્કેક્સમાં આગલાં બંધની…

Read More