ગુરુવારે નિફ્ટી માટે 17000 સપોર્ટ, 17400 રેઝિસ્ટન્સ

નિફ્ટી માટે 17,000 પર તાત્કાલિક સપોર્ટ અને 17,400 પર તાત્કાલિક રેઝિસ્ટન્સ છે. જ્યારે બેન્ક નિફ્ટી માટે 35,800 પર સપોર્ટ અને 36,600 પર રેઝિસ્ટન્સ છે. વધતી વોલેટિલિટીની વચ્ચે ઘરેલૂ બજાર છેલ્લા કેટલાક દિવસોથી રેન્જમાં ફસાયેલું જોવા મળી રહ્યું છે. પૉઝિટીવ ઓપનિંગ હોવા છતાં હાયર લેવલ પર ફૉલોઅપ બાઇન્ગ ગાયબ થઈ રહી છે. આ કારણે કારોબારી દિવસના…

Read More

TCSની રૂ.18,000 કરોડની બાયબેકને જોરદાર રિસ્પૉન્સ

–     સપ્ટેમ્બર 2021માં પણ Infosysએ રૂ. 9200 કરોડની બાયબેક ઓફર યોજી હતી –     જાન્યુઆરી 2020 માં WIPROએ 9500 કરોડ રૂપિયાની બાયબેક ઑફર યોજી હતી –     2018માં HCL Techએ રૂ. 4000 કરોડની બાયબેક ઓફર યોજી હતી ભારતની સૌથી મોટી આઈટી કંપની તાતા કન્સલટન્સી સર્વિસિસ (ટીસીએસ)એ 9 માર્ચના રોજ શરૂ કરેલી શેર્સ બાયબેક યોજનાનો તા. 23 માર્ચના…

Read More

કોરટેક ઇન્ટરનેશનલએ ડીઆરએચપી ફાઇલ કર્યું

–         350 કરોડના શેર્સ ઓફર કરશે, પ્રમોટર્સ હિસ્સો તેમજ ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ –         ઇશ્યૂ ફંડનો ઉપયોગ ડિબેન્ચર્સ, ઋણ ચુકવણી, નવા ઉપકરણની ખરીદી માટે મૂડીગત ખર્ચનું ધિરાણ કરવા, પેટા કંપનીમાં ઇક્વિટી ઉમેરવા, કાર્યકારી મૂડી જરૂરિયાત માટે કરશે પાઇપલાઇન પાથરતી કોરટેક ઇન્ટરનેશનલએ મૂડીબજાર નિયમનકાર સંસ્થા સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) દાખલ કર્યું છે. કંપની આઇપીઓ મારફતે…

Read More

નવી ટેકનોલોજીસ રૂ. 3350 કરોડનો આઇપીઓ યોજશે

સચિન બંસલ-પ્રમોટેડ સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ નોન-ડિપોઝિટ ટેકિંગ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (‘NBFC-ND-SI’) અને NBFC-MFI તરીકે ‘માઇક્રો ફાઇનાન્સ’માં સંકળાયેલી નવી ટેકનોલોજીસ લિમિટેડ (NAVI)એ સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (ડીઆરએચપી) દાખલ કર્યું છે. કંપનીએ ફ્રેશ ઇશ્યૂ મારફતે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) થકી રૂ. 3,350 કરોડનું ફંડ ઊભું કરવાની યોજના…

Read More

મહિલાઓ માટે નાણાકીય સદ્ધરતા કેળવવા ઉપયોગી બાબતો

મહિલાઓ માટે નાણા સ્વતંત્રાનો ઉચિત અર્થ શું? આ વાત વ્યક્તિ સાથે સંબંધિત છે અને દરેક મહિલાઓ એનું અલગ-અલગ અર્થઘટન કરી શકે છે. એનો સંબંધ પોતાના નાણાકીય નિર્ણયો જોતે લેવા સક્ષમ હોવાનો હોઈ શકે છે કે પછી નાણાકીય રીતે આત્મનિર્ભર હોવાનો હોઈ શકે છે. વળી એનો અર્થ કોઈ મહિલા ઇચ્છે ત્યાં નાણાં ખર્ચ કરી શકે એવી…

Read More

LIC IPO વિરુદ્ધ કેરળ વિધાનસભાએ ઠરાવ પસાર કર્યો

કેરળ વિધાનસભાએ સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યો હતો, જેમાં વીમા બેહેમથ LICમાં હિસ્સો વેચવાના કેન્દ્રના પગલા પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેને સંસ્થાને જાળવી રાખવા વિનંતી કરી હતી, જેણે રાષ્ટ્રના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને, જેમણે વિધાનસભામાં ઠરાવ રજૂ કર્યો, તેમણે અભિપ્રાય આપ્યો કે ખાનગી ખેલાડીઓના હિત માટે વીમા કંપનીને છોડી…

Read More

આઈપીઓ ટ્રેન્ડઃ ભોજન નહીં “ભજીયા”નો નાસ્તો કરવાનો ટ્રેન્ડ વધ્યો

લિસ્ટેડ 51 આઈપીઓમાં વાર્ષિક સરેરાશ 13 ટકા છૂટી રહ્યું છે લિસ્ટિંગના 15 દિવસમાં 26 ટકા રિટર્ન છૂટી રહ્યું છે વોલેટિલિટીના પગલે શેરદીઠ રિટર્ન રૂ. 81 સુધી ઘટ્યું મોટાભાગના સ્ટાર્ટઅપ્સે રોકાણકારોને રોવડાવ્યાં 51 IPOની એવરેજ ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 603 સામે વાર્ષિક રૂ. 77 વળતર સેકન્ડરી માર્કેટમાં જે રીતે ડે ટ્રેડીંગ, શોર્ટટર્મ ટ્રેડિંગ, લોંગટર્મ ઇન્વેસ્ટમેન્ટનો એપ્રોચ ધરાવતા…

Read More

Live Update: સેન્સેક્સ 900 પોઇન્ટથી વધુ ઉછળી 56,760 સુધી પહોંચ્યો, નિફ્ટી 16,900 ક્રોસ , ઑટો, બેન્ક, આઈટી, મેટલ શેરોમાં તેજી

બીએસઇ સેન્સેક્સ આજે સવારે મજબૂત ટોને ખૂલવા સાથે 900 પોઇન્ટની મજબૂતી સાથે 67750 પોઇન્ટની સપાટી ક્રોસ કરી ગયો હતો. ખાસ કરીને ઓટો, બેન્કિંગ, આઇટી, મેટલ શેર્સમાં તેજીનો ટોન રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સેન્જનો નિફ્ટી-50 પણ 17000 નજીક સરકી રહ્યો હોય તેમ સવારે 16900 સપાટીની સર કરી આ લખાય છે ત્યારે 11.01 કલાકે 215 પોઇન્ટના ઉછાળા…

Read More