આર્કિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનો IPO 9 નવેમ્બરેઃ પ્રાઇસબેન્ડ રૂ. 386- 407

ઇશ્યૂ ખૂલશે 9 નવેમ્બર ઇશ્યૂ બંધ થશે 11 નવેમ્બર ફેસવેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ. 386- 407 લોટ સાઇઝ 36 અને તેના ગુણાંકમાં ઇશ્યૂ સાઇઝ 35928870 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 805 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ કંપની પ્રમોટર્સ કેમિકાસ સ્પે. LLP, રવિ પેન્ડુરથી, રણજિત પેન્ડુરથી અમદાવાદ: આર્કિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ACIL) તા. 9 નવેમ્બરના રોજ શેરદીઠ રૂ. 2ની…

Read More

HDFC મ્યુચ્યુઅલ ફંડે NIFTY IT ETF અને NIFTY પ્રાઇવેટ બેન્ક ETF લોન્ચ કર્યા

મુંબઇઃ HDFC મ્યુચ્યુઅલ ફંડ (HDFC MF)એ HDFC નિફ્ટી IT ETF અને HDFC નિફ્ટી પ્રાઇવેટ બેન્ક ETF એમ બે એનએફઓ લોન્ચ કર્યા છે. આ ફંડ્સ વધતી જતી IT અને ખાનગી બેન્ક સ્પેસમાં એક્સપોઝર મેળવવાની સરળ રીત પ્રદાન કરે છે. જે 28 ઓક્ટોબરે શરૂ થશે અને 9 નવેમ્બરે બંધ થશે.HDFC નિફ્ટી IT ETF ટોચની IT કંપનીઓ દ્વારા…

Read More

સ્ટોક સ્પેસિફિક એપ્રોચ વચ્ચે સેન્સેક્સ 70 પોઇન્ટ ડાઉન

અમદાવાદઃ BSE SENSEX આજે સવારે 394 પોઇન્ટના ગેપડાઉન સાથે ખુલી શરૂઆતી સુધારામાં 88 પોઇન્ટ સુધર્યો હતો. પરંતુ તે સુધારો છેતરામણો સાબિત થયો હતો. યુએસ ફેડે વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી હોવાની અસરે એક તબક્કે 421 પોઇન્ટ તૂટ્યા બાદ સેન્સેક્સ છેલ્લે 69.68 પોઇન્ટના ઘટાડા સાથે 60836.40 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 30.15…

Read More

NYKAAની 1 શેરે 5 બોનસ જાહેરાત છતાં શેર 2.23% તૂટ્યો

મુંબઇઃ ઓનલાઈન ફેશન રિટેલર નાયકાની પેરેન્ટ કંપની FSN E-Commerce Ventures Limited (Nykaa) એક શેરદીઠ પાંચ શેર બોનસ ફાળવશે. તદુપરાંત નવા એમ્પ્લોઇ સ્ટોક ઓપ્શન્સ (ESOP) અને એમ્પ્લોઇ સ્ટોક યુનિટ પ્લાન (RSU) જારી કરવાની પણ શેરધારકોએ કંપનીને મંજૂરી આપી છે. જોકે, કંપનીની આ જાહેરાત પણ રોકાણકારો અને શેરધારકોને આકર્ષવામાં નિષ્ફળ ગઇ હોય તેમ શેરનો ભાવ ગુરુવારે પણ રૂ. 25.75 (2.23 ટકા)ના…

Read More

જનરલ સેન્ટિમેન્ટ પોઝિટિવ તો માર્કેટ ટ્રેન્ડ નેગેટિવ, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ પણ સેન્સેક્સ 215 પોઇન્ટ નેગેટિવ

અમદાવાદઃ ચાર દિન કી ચાંદની…. સળંગ ચાર દિવસના સુધારા બાદ આજે ભારતીય શેરબજારોમાં સેન્સેક્સ- નિફ્ટીમાં ઘટાડાની ચાલ રહી હતી. વિવિધ સેક્ટોરલ્સમાં પણ પીછેહટ રહી હોવા છતાં બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3609 પૈકી 1799 સ્ક્રીપ્સમાં સુધારો અને 1668 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટમાં જનરલ સેન્ટિમેન્ટ પોઝિટિવ તો માર્કેટ ટ્રેન્ડ નેગેટિવ રહ્યો હતો….

Read More

Patymમાં FII, MFએ તેમનો સ્ટેક સતત બીજા ક્વાર્ટરમાં પણ વધાર્યો

અમદાવાદઃ Patymની પેરન્ટ કંપની One97 communicationsની ઇક્વિટીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) અને મ્યુચ્યુઅલ ફંડ્સે જૂન- સપ્ટેમ્બર એમ બન્ને ક્વાર્ટર દરમિયાન પોતાનું હોલ્ડિંગ વધાર્યું છે. જોકે, રૂ. 2 લાખથી ઓછાં શેર્સ ધરાવતાં રિટેલ રોકાણકારો ધીરે ધીરે એક્ઝિટ લઇ રહ્યા હોવાનું બીએસઇના આંકડાઓ ઉપરથી જોવા મળી રહ્યું છે. સપ્ટેમ્બર-21ની સરખામણીમાં સપ્ટેમ્બર-22 દરમિયાન વિદેશી સંસ્થાઓનું હોલ્ડિંગ 5.14 ટકાથી…

Read More

SENSEX 61066ની હાયર સપાટીએ ખુલી 61290ની હાયર હાઇ સપાટીએ બંધ

NIFTYએ પણ 18000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરી માર્કેટબ્રેડ્થ પોઝિટિવઃ સેન્સેક્સની 26, BSE 1775 સ્ક્રીપ્સ સુધરી ઓટો ઇન્ડેક્સ સતત બીજા દિવસે ઐતિહાસિક ટોચે પહોંચ્યો FPIની મંગળવારે રૂ. 2609.94 કરોડની નેટ ખરીદી જોવાઇ અમદાવાદઃ ભારતીય શેરબજારો માટે ઓક્ટોબર મહિનો ભલે અવઢવથી ભરેલો રહ્યો હોય. પરંતુ નવેમ્બર કંઇક નવા-જૂની કરશે તેવા આશાવાદ સાથે આજે બીએસઇ સેન્સેક્સે 61066…

Read More