PE/VC હવે IPOની કિંમત નિર્ધારણ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે નહિં, અયોગ્ય પ્રભાવ ઘટાડવાનો નિર્ણય

અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃ માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ આઈપીઓ-બાઉન્ડ કંપનીઓને પ્રાઈવેટ ઈક્વિટી અથવા વેન્ચર કેપિટલ (PE/VC) શેરધારકો અને અન્ય શેરહોલ્ડરો કે જેઓ તેમના શેર વેચવાનો ઈરાદો ધરાવે છે તેમને કિંમત નિર્ધારણની નિર્ણય પ્રક્રિયામાંથી દૂર કરવા સૂચન કર્યું છે. મીડિયા સૂત્રોએ જણાવ્યું હતું કે, સેબીના આ પગલા લેવા પાછળનો ઉદ્દેશ આ…

Read More

IPO Listing Gain: Capital Small Finance Bank આઈપીઓએ 7.05 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ

અમદાવાદ, 14 ફેબ્રુઆરીઃ કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્કના રૂ. 523 કરોડના આઈપીઓનું આજે 7.05 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ ખાતે રૂ. 468ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 435ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ શેર ઘટી રૂ. 421.10ના લેવલે પહોંચ્યો હતો. 10.30થી બાદ વધી 462.95ના સર્વોચ્ચ સ્તર નોંધાવ્યું હતું. કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્કના આઈપીઓ માટે ગ્રે માર્કેટમાં કોઈ…

Read More

IPO Listing: આવતીકાલે 3 આઈપીઓ લિસ્ટિંગ કરાવશે, જાણો ગ્રે માર્કેટમાં શું છે સ્થિતિ

અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃ આવતીકાલે બે સ્મોલ ફાઈનાન્સ કંપનીઓ અને એક ગ્લોબલ ટેક્નોલોજી બ્રાન્ડ ડિસ્ટ્રિબ્યૂટરનો આઈપીઓ મેઈન બોર્ડ ખાતે લિસ્ટિંગ કરાવશે. કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્ક, જના સ્મોલ ફાઈનાન્સ બેન્ક અને રાશી પેરિફેરલ્સના આઈપીઓએ કુલ રૂ. 1693 કરોડનું ફંડ એકત્ર કર્યું છે. કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્કનો આઈપીઓ કુલ 4.17 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 6.86 ગણુ,…

Read More

IPO Investment: એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સનો રૂ. 1600 કરોડનો આઈપીઓ આજે ખૂલ્યો, ગ્રે માર્કેટમાં રૂ. 125 પ્રીમિયમ

અમદાવાદ, 9 ફેબ્રુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં આજે વધુ એક એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ (Entero Healthcare Solutions IPO) ખૂલ્યો છે. કંપની રૂ. 1195-1258ની ઈશ્યૂ પ્રાઈસ પર કુલ રૂ. 1600 કરોડનું ફંડ એકત્ર કરશે. માર્કેટ લોટ 11 શેર્સ છે. કંપની ફ્રેશ ઈશ્યૂ મારફત રૂ. 1000 કરોડ અને ઓફર ફોર સેલ હેઠળ રૂ. 600 કરોડ એકત્ર કરશે. ઈશ્યૂ 13 ફેબ્રુઆરી…

Read More

IPO News: આજે 3 આઈપીઓ ખૂલ્યા, 2 સ્મોલ ફાઈનાન્સ રૂ. 1100 કરોડ એકત્ર કરશે

અમદાવાદ, 7 ફેબ્રુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં આજે 3 કંપનીઓએ કુલ રૂ. 1693 કરોડનું ફંડ એકત્ર કરવા આઈપીઓ લાવી છે. જેમાં બે સ્મોલ ફાઈનાન્સ બેન્કો આઈપીઓ લઈ આવી છે. જેમાં કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્ક રૂ. 523 કરોડ અને જના સ્મોલ ફાઈનાન્સ બેન્ક રૂ. 570 કરોડનો આઈપીઓ સમાવિષ્ટ છે. બીજી બાજુ રાશિ પેરિફેરલ્સ લિ. પણ રૂ. 920 કરોડના…

Read More

IPO Listing Gain: BLS-E Servicesના આઈપીઓનું બમ્પર લિસ્ટિંગ, રોકાણકારોને 175 ટકા રિટર્ન આપ્યું

અમદાવાદ, 6 ફેબ્રુઆરીઃ આજે બીએલએસ ઈ-સર્વિસિઝના આઈપીઓ (BLS E-Services IPO)એ બમણાથી વધુ 128 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ 370.75ની સર્વોચ્ચ ટોચ નોંધાવી 174.63 ટકા રિટર્ન આપી રોકાણકારોને ખુશખુશહાલ કર્યા છે. બીએસઈ ખાતે નીચામાં 302.75 થયો હતો. 12.57 વાગ્યે 165.19 ટકા પ્રીમિયમે 358 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે માર્કેટ કેપ રૂ. 3252.66 કરોડ થઈ…

Read More

Hyundai India IPO: હ્યુન્ડાઈ ઈન્ડિયા દિવાળીના અંત સુધી આઈપીઓ લાવશે, 27390-46480 કરોડનું ફંડ એકત્ર કરવાની યોજના

અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ દેશની બીજી ટોચની પેસેન્જર વ્હિકલ મેન્યુફેક્ચરર હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા (HMIL) નવેમ્બરમાં દિવાળીની આસપાસ આઈપીઓ લોન્ચ કરવા માગતી હોવાના અહેવાલો મળ્યા છે. દક્ષિણ-કોરિયન કંપની હ્યુન્ડાઈ મોટર કો.એ 6 મે, 1996માં ભારતમાં બિઝનેસ શરૂ કર્યો હતો. જે 28 વર્ષ બાદ ભારતીય સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટિંગ કરાવશે. ગતવર્ષે પીવીના વેચાણોની દ્રષ્ટિએ મારૂતિ સુઝુકી બાદ હ્યુન્ડાઈ…

Read More

IPO Listing: Nova Agritechના આઈપીઓનું 37 ટકા પ્રીમિયમે લિસ્ટેડ, રોકાણકારોને 43.39 ટકા રિટર્ન

અમદાવાદ, 31 જાન્યુઆરીઃ નોવા એગ્રીટેક્ લિ.ના આઈપીઓએ આજે 36.59 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. જે બાદમાં 5 ટકા અપર સર્કિટ સાથે 58.79ના સર્વોચ્ચ સ્તરે પહોંચી રોકાણકારોને 43.39 ટકા રિટર્ન અપાવ્યું હતું. નીચામાં રૂ. 55 થયો હતો. ગ્રે માર્કેટમાં નોવા એગ્રીટેકના આઈપીઓ માટે 37 ટકા અર્થાત રૂ. 15 પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. કંપનીએ રૂ. 41ની ઈશ્યૂ…

Read More