IPO Return: ઓગસ્ટમાં લિસ્ટેડ 9 આઈપીઓમાં શેરદીઠ એવરેજ 28.55 ટકા રિટર્ન

અમદાવાદ, 13 સપ્ટેમ્બર-23: નિફ્ટીએ 20 હજારની સપાટી પર આજે બંધ આપી રોકાણકારોને તેજીની આગેકૂચના સંકેત આપી રહ્યો છે. સેન્સેક્સ પણ ટૂંકસમયમાં 70 હજાર થાય તેવો આશાવાદ છે. બીજી બાજુ પ્રાઈમરી માર્કેટમાં પણ યોજાયેલા આઈપીઓ બમ્પર રિટર્ન આપી રોકાણકારોને ખુશ કરી રહ્યા છે. ગત મહિને ઓગસ્ટમાં લિસ્ટેડ 9 આઈપીઓમાં શેરદીઠ 28.55 ટકાનું રિટર્ન મળ્યું છે. લિસ્ટેડ…

Read More

EMSનો આઈપીઓ અંતિમ દિવસે 76.20 ગણો જ્યારે, Chavda Infraનો ઈશ્યૂ પ્રથમ દિવસે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ

EMS IPO સબ્સ્ક્રિપ્શન એટ અ ગ્લાન્સ કેટેગરી સબ્સ્ક્રિપ્શન (x) QIB 149.98 NII 84.38 Retail 30.54 Total 76.20 અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ વોટર અને વેસ્ટવોટર કલેક્શન, ટ્રિટમેન્ટ અને ડિપોઝલ સર્વિસિઝ પ્રદાન કરતી ઈએમએસનો આઈપીઓ ઈશ્યૂ આજે કુલ 76.20 ગણા ભરણા સાથે બંધ થયો છે. જેમાં ક્યુઆઈબી પોર્શન 149.98 ગણો ભરાયો છે. એનઆઈઆઈ પોર્શન 84.38 ગણો, જ્યારે રિટેલ…

Read More

વોટર એન્ડ સુએજ ઈન્ફ્રા પ્લેયર EMSનો રૂ. 300-320 કરોડનો આઈપીઓ આગામી મહિને યોજાશે

નવી દિલ્હી EMS લિમિટેડ આગામી મહિને સપ્ટેમ્બરમાં રૂ. 300 કરોડથી રૂ. 320 કરોડનો આઈપીઓ લાવવાની યોજના ધરાવે છે. કંપનીએ માર્ચ-23માં રૂ. 180 કરોડના આઈપીઓ માટે સેબી સમક્ષ ડ્રાફ્ટ ફાઈલ કર્યો હતો. જેમાં કંપનીએ રૂ. 211ની ઈશ્યૂ પ્રાઈઝ પર 16,00,000 ઇક્વિટી શેરનું પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ પૂર્ણ કર્યું છે. જેના મારફત રૂ. 33.76 કરોડ એકત્ર કર્યા હતા. પરિણામે…

Read More

આઠ માસમાં 12 હજાર કરોડના 15 આઈપીઓ આવ્યા, 99 ટકામાં રોકાણકારોએ કમાણી કરી

અમદાવાદ ચાલુ કેલેન્ડર વર્ષ આઈપીઓ માર્કેટ માટે શુકનવંતુ સાબિત થઈ રહ્યું છે. અત્યારસુધીમાં કુલ રૂ. 12301.51 કરોડના આઈપીઓ લિસ્ટિંગ કરાવી ચૂક્યા છે. જેમાં એકને બાદ કરતાં તમામ 15માં પોઝિટીવ રિટર્ન જોવા મળ્યું છે. આ સપ્તાહે 813 કરોડના 3 આઈપીઓ યોજાઈ રહ્યા છે. ટૂંકસમયમાં તાતા ટેક્નોલોજીસ પણ આઈપીઓ લાવી રહી છે. જેમાંથી 14માં 100 ટકા સુધી…

Read More

આ સપ્તાહે 6 આઈપીઓ લિસ્ટિંગ કરાવશે, મેઈનબોર્ડમાં 2 આઈપીઓ જારી

અમદાવાદ આ સપ્તાહે સેકેન્ડરી માર્કેટમાં કુલ છ આઈપીઓનું લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે. જેમાં મેઈનબોર્ડ ખાતે 2 આઈપીઓ લિસ્ટેડ થશે. પ્રાઈમરી માર્કેટમાં આ સપ્તાહે મેઈન બોર્ડના બે અને એસએમઈ સેગમેન્ટના 3 આઈપીઓ યોજાઈ રહ્યા છે. જેમાં પીકેએચ વેન્ચર્સનો રૂ. 379 કરોડનો આઈપીઓ ઈશ્યૂ આવતીકાલે બંધ થશે. જ્યારે સેન્કો ગોલ્ડનો રૂ. 405 કરોડનો આઈપીઓ આવતીકાલે ખૂલશે….

Read More