સાંઈ સિલ્ક્સ IPOમાં સબ્સ્ક્રાઈબ કરવા બ્રોકર્સની ભલામણ
અમદાવાદ, 21 સપ્ટેમ્બરઃ કેટલાક અગ્રણી બ્રોકરેજીસેની આઈપીઓ નોટ્સે સાંઈ સિલ્ક્સ કલામંદિરના રૂ. 1200 કરોડના આઈપીઓમાં સબ્સ્ક્રાઈબ કરવાની ભલામણ કરી છે જે શુક્રવાર, 22 સપ્ટેમ્બર, 2023ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે બંધ થાય છે. સાંઈ સિલ્ક્સ (કલામંદિર) લિમિટેડે સોમવારે 26 એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી ઈક્વિટી શેર દીઠ રૂ. 222ના અપર પ્રાઈઝ બેન્ડ પર રૂ. 360 કરોડ એકત્ર કર્યા હતા….
