અપડેટર સર્વિસીસનો IPO 25 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ. 280-300

IPO ખૂલશે 25 સપ્ટેમ્બર IPO બંધ થશે 27 સપ્ટેમ્બર એન્કર બીડ 22 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસ બેન્ડ રૂ.280-300 લોટ 50 શેર્સ કુલ ઇશ્યૂ સાઇઝ રૂ. 640 કરોડ IPO ટાઇપ Book Built Issue લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 22 સપ્ટેમ્બર: અપડેટર સર્વિસીસ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 280-300ના પ્રાઇસબેન્ડ ધરાવતાં  રૂ. 4,000.00 મિલિયન (“ફ્રેશ…

Read More

IPO Listing: Samhi Hotelsમાં રોકાણકારોને 21 ટકા રિટર્ન, જ્યારે Zaggleમાં 5 ટકા નુકસાન

આઈપીઓ લિસ્ટિંગ એક નજરે વિગત સામ્હી હોટલ્સ ઝેગલ પ્રિપેઈડ સાઈઝ રૂ.1370 કરોડ રૂ.563 કરોડ પ્રાઈઝ રૂ.126 રૂ.164 ગ્રે પ્રિમિયમ રૂ.2 રૂ.15 લિસ્ટિંગ 130.55(3.61%) 162(-1.2%) હાઈ 146.45 (21%) 176(7.3%) લો 127.45(1.15%) 156(-5%) બંધ 143.55(14%) 158.30(-3.5%) અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ આજે વધુ બે આઈપીઓએ મેઈનબોર્ડ ખાતે લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાં સામ્હી હોટલ્સે 3.61 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને…

Read More

બ્રોકર્સ ચોઇસઃ ઇન્ડિગો, ઇન્ડસઇન્ડ બેન્ક, મારૂતિ, ગુજરાત ગેસ, HDFC બેન્ક

અમદાવાદ, 22 સપ્ટેમ્બર  Indigo / MS: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 3217 (પોઝિટિવ) ઇન્ડસઇન્ડ બેંક /UBS: બેંક પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1800 (પોઝિટિવ) મારુતિ / MS: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 11963 (પોઝિટિવ) મારુતિ / Citi: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ….

Read More

માર્કેટ મોર્નિંગઃઇન્ટ્રા-ડે વોચઃ CGCL, FDC, IOC, ADANI ENT., ICICI PRU.

અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ ગુરુવારે સેન્સેક્સે 570 પોઇન્ટના ઘસારા સાથે 66230 પોઇન્ટ અને નિફ્ટીએ 159 પોઇન્ટના ઘટાડા સાથે 19742 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. સળંગ ત્રણ દિવસની વેચવાલી અને મંદીની ચાલમાં નિફ્ટીએ 19844 પોઇન્ટની નીચી સપાટી નોંધાવી હતી. સાથે સાથે સતત ત્રીજા દિવસે લોઅર લો કેન્ડલની રચના કરવા સાથે બે દિવસમાં આક્રમક ઘટાડો નોંધાવ્યો છે. સ્ટોક્સબોક્સના…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19685- 19628, રેઝિસ્ટન્સ 19824- 19906, ઇન્ટ્રા-ડે વોચ BPCL

અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ ગુરુવારે પણ માર્કેટમાં કરેક્શનનો દોર ચાલુ રહેવા સાથે નિફ્ટીએ આઠ દિવસની નીચી સપાટીએ બંધ આપ્યું છે. સાથે સેથે 19620- 19680 હવે નજીકની મહત્વની ટેકાની સપાટી જણાય છે તેવું રિલાયન્સ રિસર્ચનો ટેકનિકલ એનાલિસિસ રિપોર્ટ જણાવે છે. ઉપરમાં નિફ્ટી 20000 ક્રોસ કરે તે અતિ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ થઇ સમજવી. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ આજે Samhi Hotels અને Zaggle Prepaid Oceanના IPOનું લિસ્ટિંગ

Listing of Samhi Hotels Symbol: SAMHI Series: Equity “B Group”  BSE Code: 543984 ISIN: INE08U801020 Face Value: Rs 1/- Issued Price: Rs 126/- અમદાવાદ, 22 સપ્ટેમ્બર સનટેક રિયલ્ટી: કંપની અને IFC મહારાષ્ટ્રમાં ગ્રીન અર્બન હાઉસિંગના વિસ્તરણ માટે રૂ. 750 કરોડ (US$90 મિલિયન) સુધીનું રોકાણ કરીને સંયુક્ત પ્લેટફોર્મ બનાવે છે. (પોઝિટિવ) કલ્યાણી ફોર્જ: કંપનીએ વિરાજ ગૌરીશંકર…

Read More

EMS Ltd.ના IPOમાં રોકાણકારોને 43 ટકા રિટર્ન, હાઈગ્રીન કાર્બનનું એન્કર ઈન્વેસ્ટમેન્ટ સફળ રહ્યું

અમદાવાદ, 21 સપ્ટેમ્બરઃ આજે ઈએમએસ લિ.ના આઈપીઓએ 33.43 ટકા પ્રિમિયમે બીએસઈ ખાતે 281.55ના સ્તરે અને એનએસઈ ખાતે 282.05ના ભાવે લિસ્ટિંગ કરાવ્યું હતું. જેમાં રોકાણકારોને તેની ટોચથી 42.58 ટકા રિટર્ન પ્રાપ્ત થયું છે. ઈએમએસએ રૂ. 211ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 290.85ની સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. ઈએમએસના આઈપીઓને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ક્યુઆઈબી 149.98 ગણો, એનઆઈઆઈ…

Read More

સેન્સેક્સમાં 3 દિવસમાં 1609 પોઇન્ટનું હેવી કરેક્શન, નિફ્ટી 19800 પોઇન્ટની નીચે

સેન્સેક્સ 3 દિવસમાં 1609 પોઇન્ટ તૂટ્યો Date Open High Low Close 15/9/23 67660 67927 67614 67839 18/9/23 67665.58 67803 67533 67597 20/9/23 67080 67294 66728 66801 21/0/23 66609 66609 66129 66230 મુંબઇ, 21 સપ્ટેમ્બરઃ 3 જ દિવસમાં 1609 પોઇન્ટના હેવી કરેક્શન સાથે સેન્સેક્સની 68000 પોઇન્ટ તરફની આગેકૂચમાં અંતરાય આવી ચૂક્યો છે. હેવી સેલિંગ પ્રેશર અને…

Read More