માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19383- 19322, રેઝિસ્ટન્સ 19489- 19533, ઇન્ટ્રા-ડે વોચઃ ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ઓટો
અમદાવાદ, 24 ઓગસ્ટઃ બુધવારે નિફ્ટી પાંચ દિવસની ઊંચી સપાટીએ બંધ આપવા સાથે CHANDRA YAANની સફળતાને ઊજવી હતી. જોકે, અવરલી ચાર્ટ ઉપર 19250 આસપાસની ડબલ બોટમ પેટર્ન દર્શાવે છે કે, માર્કેટમાં 19500 પોઇન્ટ સુધી સુધરવાનો આશાવાદ અકબંધ રહ્યો છે. જો આ લેવલ ક્રોસ થાય તો ઉપરમા 19800 સુધીની શક્યતા વધી જશે. હાલ તુરત તો નિફ્ટી માટે…
