માર્કેટ મોર્નિંગઃ માર્કેટ ખૂલ્યાની 15 મિનિટમાં નિફ્ટી 19719 પોઇન્ટની સપાટી ક્રોસ કરે તો જ તેજીનો વેપાર ગોઠવવો

ઇન્ટ્રા-ડે વોચઃ એશિયન પેઇન્ટ્સ, શ્યામ ટેલિ. બજાજ ફીનસર્વ, સોનાટા સોફ્ટવેર, હીરો મોટોકોર્પ અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ સોમવારે માર્કેટમાં શરૂઆત ઘટાડાની ચાલ બાદ રાહત રેલીની શરૂઆતના સંકેત આપતા હોય તેમ છેલ્લે સેન્સેક્સ 14 પોઇન્ટના સુધારા સાતે 66023 પોઇન્ટ, અને નિફ્ટી 0.30 પોઇન્ટના નોમિનલ સુધારા સાથે 19674 પોઇન્ટની સપાટીએ ફ્લેટ બંધ રહ્યા હતા. નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 19600 પોઇન્ટની મહત્વની…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19606- 19537, રેઝિસ્ટન્સ 19739- 19803, intraday watch: bpcl, icici

અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ સોમવારે માર્કેટે શરૂઆત નેગેટિવ ટોન સાથે કરી હતી. પરંતુ પાછળથી વેલ્યૂ બાઇંગના ટેકે માર્કેટમાં બાઉન્સબેકની સ્થિતિ જોવા મળી હતી. ટેકનિકલી નિફ્ટી માટે 19600 અતિ મહત્વનો સપોર્ટ સાબિત થઇ શકે છે. ઉપરમાં 19800 મહત્વની રેઝિસ્ટન્સ જણાય છે. માર્કેટમાં જો પુલબેક રેલી જારી રહે તો નિફ્ટી 20000 પોઇન્ટ ઝડપથી ક્રોસ કરી શકે તેવી ધારણા…

Read More

સેકન્ડરી માર્કેટમાં કરેક્શનનો કેરઃ પ્રાઈમરી માર્કેટમાં IPOનું ઘોડાપૂર આ સપ્તાહે 18 IPO રૂ. 4000 કરોડ એકત્ર કરશે

મેઇનબોર્ડમાં 4 અને SME પ્લેટફોર્મ ઉપર 12 IPOનું આક્રમણ અમદાવાદ, 25 સપ્ટેમ્બર: એક તરફ સેકન્ડરી માર્કેટ કરેક્શન અને હેવી પ્રોફીટ બુકિંગ પ્રેશરથી પિડાઇ રહ્યું છે. ત્યારે બીજી તરફ પ્રાઇમરી માર્કેટ IPOના ઘોડાપૂરથી ભરપૂર છે. આ સપ્તાહે 18 IPO રૂ. 4000 કરોડ એકત્ર કરવા માટે મૂડીબજારમાં પ્રવેશી રહ્યા છે. તે પૈકી મેઇનબોર્ડ સેગ્મેન્ટમાં 4 IPO આવી…

Read More

પ્લાઝા વાયર્સનો IPO 29 સપ્ટેમ્બરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડઃ રૂ. 51-54

IPO ખૂલશે 29 સપ્ટેમ્બર IPO બંધ થશે 4 ઓક્ટોબર ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસ બેન્ડ રૂ. 51-54 લોટ 277 શેર્સ IPO સાઇઝ 13,200,158 શેર્સ IPO સાઇઝ રૂ. 71.28 લિસ્ટિંગ BSE, NSE 25 સપ્ટેમ્બરઃ વાયર, એલ્યુમિનિયમ કેબલ અને ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સના ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણના વ્યવસાયમાં રહેલી કંપની પ્લાઝા વાયર્સ લિમિટેડ તેના પબ્લિક ઇશ્યૂમાંથી રૂ….

Read More

SME IPO: ચાવડા ઇન્ફ્રા 40% પ્રીમિયમે લિસ્ટેડ થયા બાદ લોઅર સર્કિટ વાગી

અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ અમદાવાદ સ્થિત  Chavda Infraએ આજે એનએસઈ ઈમર્જ ખાતે 40 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને ખુશ તો કર્યા હતાં, પરંતુ ખરાબ માહોલ વચ્ચે 5 ટકાની લોઅર સર્કિટ સાથે અટવાયો હતો. ચાવડા ઈન્ફ્રાએ રૂ. 65ની ઈશ્યૂ પ્રાઈઝ પર રૂ. 91ના ભાવે લિસ્ટિંગ કરાવ્યા બાદ વધી 92ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. પરંતુ બાદમાં વેચવાલીનુ જોર…

Read More

ગોયલ સોલ્ટનો SME IPO 26 સપ્ટેમ્બરે, પ્રાઇસબેન્ડઃ રૂ. 36-38

IPO ખૂલશે 26 સપ્ટેમ્બર IPO બંધ થશે 29 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.36-38 લોટ 3000 શેર્સ IPO સાઇઝ 4902000 શેર્સ IPO સાઇઝ ₹18.63 કરોડ લિસ્ટિંગ NSE SME અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ ઇન્ડસ્ટ્રીયલ અને એડિબલ આયોડાઇઝ્ડ સોલ્ટના ઉત્પાદન ક્ષેત્રે વ્યસ્ત ગોયલ સોલ્ટ લિ. તા. 26 સપ્ટેમ્બરના રોજ SME IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપની શેરદીઠ…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ IRCON, ઝેન ટેક, લેમન ટ્રી, ટાટા મોટર્સ, સ્ટ્રાઇડ ફાર્મા, લુપિન, અદાણી ગ્રીન

અમદાવાદ, 25 સપ્ટેમ્બર IRCON: કંપની શ્રીલંકા રેલ્વે સાથે ભારતીય લાઇન ઓફ ક્રેડિટ હેઠળ રૂ. 122 કરોડનો કરાર કરે છે.  (પોઝિટિવ) વૈભવ ગ્લોબલ: કંપનીની આર્મ શોપ TJC એ UK સ્થિત Ideal Worldની સંપત્તિઓ હસ્તગત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા (પોઝિટિવ) ઝેન ટેક: કંપનીને સરકાર તરફથી રૂ. 228 કરોડનો ઓર્ડર મળ્યો (પોઝિટિવ) બેંક ઓફ મહારાષ્ટ્રઃ બ્રિકવર્ક…

Read More

માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે સ્ટોક્સ ટૂ વોચઃ મન્નાપુરમ, મેદાન્તા, ઇઆઇ હોટલ, કોચિન શીપ

અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ શુક્રવારે માર્કેટમાં હેવી સેલિંગ પ્રેશર વચ્ચે સેન્સેક્સ 221 પોઇન્ટ ઘટી 66009 પોઇન્ટ અને નિફ્ટી 68 પોઇન્ટ ઘટી 19674 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. ટેકનિકલી જોઇએ તો શુક્રવારે પણ નિફ્ટીએ ગેપડાઉન શરૂઆત કરવા સાથે 19844 પોઇન્ટની નીચી સપાટી નોંધાવી હતી. સતત ત્રીજા દિવસે પણ લોઅર લો કેન્ડલની રચના કરી છે. સાથે સાથે સતત…

Read More