3 SME IPO 5% પ્રિમિયમે લિસ્ટેડ, શુક્રવારે 2 મેઈનબોર્ડ IPOનું લિસ્ટિંગ
આજે લિસ્ટેડ ત્રણેય આઇપીઓ તેજીની સર્કિટ સાથે બંધ કંપની ઇશ્યૂ પ્રાઇસ છેલ્લો બંધ સુધારો ટકા ગ્રીનશેફ એપ્લા. 87 109.20 5.00 એસેન સ્પેસિયાલિટી 107 147.00 5.00 મેગસન રિટેલ 65 97.70 4.99 અમદાવાદ, 6 જુલાઇઃ પ્રાઈમરી માર્કેટમાં મેઇનબોર્ડ કરતાં પણ એસએમઇ પ્લેટફોર્મ ઉપરના આઇપીઓ છેલ્લા કેટલાંક સમયથી ધૂમ મચાવી રહ્યા છે. પ્રાઈમરી માર્કેટમાં છેલ્લા દોઢ વર્ષથી એસએમઈ…
