2022માં 40 IPO મારફત રૂ. 59412 કરોડ એકત્ર કરાયા

2021માં 60 IPO મારફત ₹118723 કરોડ એકત્ર થયા હતા લિસ્ટિંગ ગેઇન આગલાં વર્ષના 32.19 ટકાથી ઘટી 10 ટકા થયો સૌથી વધુ લિસ્ટિંગ ગોઇન ડીસીએક્સ સિસ્ટમમાં 49 ટકા નોંધાયું 2022માં 85 ઓફર ડોક્યુમેન્ટ્સ ફાઇલ થયાં ગત વર્ષે 128 હતા અમદાવાદઃ 2022માં 40 કંપનીઓએ IPO મારફત રૂ. 59412 કરોડ એકત્ર કર્યા હતા. તે પૈકી એકલા એલઆઇસીના IPOએ…

Read More

LEARNING OF THE DAY……!!!

સોશિયલ મિડિયા ઉપર સંખ્યાબંધ કહેવાતાં નિષ્ણાતો અને ટીડાજોષીઓ દ્વારા સકસેસ સ્ટોરીઝનો મારો ચલાવવામાં આવતો હોય છે કે, એક રોકો અને અનેક કમાવ. વાસ્તવમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ અને કન્સલટન્સીના નામે લાખના બાર હજાર થઇ જાય ત્યારે આતો માર્કેટ છે ભાઇ ખોટ પણ થાય કહીને હાથ અદ્ધર કરી દે ત્યારે રોકાણકારોની મૂડીની મોકાણ થઇ જતી હોય છે….

Read More

IPO: સાહ પોલિમર્સને રિટેલ રોકાણકારોનો બહોળો પ્રતિસાદ, 66 કરોડ સામે 500 કરોડની એપ્લિકેશન્સ કરી

અમદાવાદ 2022ના અંતિમ ટ્રેડિંગ દિવસે ખૂલેલા સાહ પોલિમર્સના આઈપીઓને નવા વર્ષમાં રિટેલ રોકાણકારોએ આવકાર્યો છે. રિટેલ રોકાણકારોએ બીજા દિવસે કુલ 7.46 ગણી અર્થાત રૂ. 495 કરોડની એપ્લિકેશન્સ કરી છે. સાહ પોલિમર્સના રૂ. 66.30 કરોડના આઈપીઓ સામે બીજા દિવસના અંતે કુલ 157.31 કરોડના બિડ ભરાયા હતા. ઈશ્યૂ 4 જાન્યુઆરીએ બંધ થશે. ગ્રે માર્કેટ પ્રિમિયમ ગ્રે માર્કેટમાં…

Read More

Vaxfab Enterprises રૂ. 18ની કિંમતે 1 શેરદીઠ 6 રાઇટ શેર ઓફર કરશે

અમદાવાદઃ ટ્રેડિંગ અને ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સાથે સંકળાયેલી અમદાવાદ સ્થિત કંપની વેક્સ ફેબ એન્ટરપ્રાઇસિસ શેરદીઠ રૂ. 18ની કિંમતે એક શેર સામે 6 રાઇટ્સ શેર્સ ઓફર કરવા માટે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીના શેરમાં એક જ વર્ષમાં બમણો ઉછાળો જોવા મળ્યો છે. સાથે સાથે છેલ્લા 3 વર્ષમાં શેરની સ્થિતિ તેમજ કંપનીના વાર્ષિક પરીણામો ઉપરથી પણ જૂના શેર…

Read More

2022માં લિસ્ટેડ 38માંથી 24 IPOમાં  પોઝિટિવ અને 14માં નેગેટિવ રિટર્ન

તમામ 38 આઇપીઓમાં એકત્રિત ઇશ્યૂ પ્રાઇસ સામે લિસ્ટિંગ પછી એકત્રિત એવરેજ 21.81 ટકા રિટર્ન છૂટતાં રોકાણકારોને લીલા લહેર અમદાવાદઃ પ્રાઇમરી માર્કેટના રોકાણકારો માટે વિતેલું કેલેન્ડર વર્ષ મિક્સ ટોન વાળું રહ્યું હતું. કુલ લિસ્ટેડ 38માંથી 24 આઇપીઓ પોઝિટિવ રિટર્ન આપી રહ્યા છે. જ્યારે 14 આઇપીઓ એવાં પણ લિસ્ટેડ થયા છે કે, જેમાંથી મોટાભાગનાની સ્થિતિ નામ બડે…

Read More

Elin Electronics: ડિસેમ્બરમાં સતત છઠ્ઠો IPO નિષ્ફળ, 7 ટકા ડિસ્કાઉન્ટે ટ્રેડેડ

પ્રાઈમરી માર્કેટમાં IPO માટે ડિસેમ્બર ખાસ રિટર્ન આપનારો રહ્યો નથી અમદાવાદ: સેકેન્ડરી માર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટી 1લી ડિસેમ્બરે ઓલટાઈમ હાઈએ પહોંચ્યા બાદ સતત વોલેટાઈલ રહ્યા છે. જેની અસર IPO માર્કેટ પર પણ જોવા મળી છે. ડિસેમ્બરમાં લિસ્ટેડ સતત છઠ્ઠા IPO એલિન ઈલેક્ટ્રોનિક્સે પણ 1.62 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવી રોકાણકારોની આશાઓ પર પાણી ફેરવ્યું છે. બીએસઈ…

Read More

હોનાસા કન્ઝ્યુમરે રૂ. 400 કરોડના IPO માટે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદઃ ડિજિટલ-ફર્સ્ટ બ્યૂટી એન્ડ પર્સનલ કેર કંપની હોનાસા કન્ઝ્યુમર લિમિટેડ (“કંપની”)એ બજાર નિયમનકારક સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની IPO મારફતે (દરેક ઇક્વિટી શેરનું ફેસ વેલ્યુ ₹ 10) દ્વારા ફંડ ઊભુ કરવાની યોજના ધરાવે છે. ઓફરમાં ₹ 400 કરોડ સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને…

Read More

SAH POLYMERS IPO TO OPEN ON 30 DECEMBER, PRICE BAND Rs. 61- 65

સાહ પોલિમર્સનો 30 ડિસેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 61-65 સાહ પોલિમર્સ IPO ડિટેઇલ્સ એક નજરે ઇશ્યૂ ખૂલશે 30 ડિસેમ્બર ઇશ્યૂ બંધ થશે 4 જાન્યુઆરી- 2023 ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસ બેન્ડ રૂ. 61- 65 લોટ સાઇઝ 230 શેર્સ ઇશ્યૂ સાઇઝ 1.02 કરોડ શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 66.30 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ કંપની પ્રમોટર્સ સત ઇન્ડસ્ટ્રીઝ લિ….

Read More