Reliance Retailમાં અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી રૂ. 4,967 કરોડનું રોકાણ કરશે

મુંબઈ, 7 ઓક્ટોબરઃ દેશના ધનિક મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રૂપની પેટા કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ. (RRVL)નો 0.59 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA) ₹4,966.80 કરોડનું રોકાણ કરશે. આ રોકાણ RRVLનું પ્રી-મની ઇક્વિટી મૂલ્ય ₹8.381 લાખ કરોડ સુધી થશે. અગાઉ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ KKR એ રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં 0.25 ટકા હિસ્સા માટે…

Read More

રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં KKR રૂ. 2,069.50 કરોડ રોકશે, ઇક્વિટી હિસ્સો વધારી 1.42% કરશે

મુંબઈ, 12 સપ્ટેમ્બર: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)એ જાહેરાત કરી છે કે વૈશ્વિક રોકાણ કંપની KKR તેની સહયોગી કંપની થકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની RRVLમાં રૂ. 2,069.50 કરોડનું રોકાણ કરશે. આ રોકાણમાં RRVLની પ્રી-મની ઇક્વિટી વેલ્યૂ રૂ. 8.361 લાખ કરોડ આંકવામાં આવી છે, આમ કંપની દેશની સૌથી વધુ ઇક્વિટી વેલ્યૂ ધરાવતી ટોચની ચાર કંપનીઓમાં સ્થાન…

Read More

રિલાયન્સ રિટેલ અને આલિયા ભટ્ટની બ્રાન્ડ એડ-અ-મમ્મા વચ્ચે સંયુક્ત સાહસ

મુંબઈ, 6 સપ્ટેમ્બર: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)એ 51% બહુમતી હિસ્સા માટે અભિનેત્રી આલિયા ભટ્ટની બાળકો અને પ્રસૂતાઓ માટેના વસ્ત્રોની ખાસ બ્રાન્ડ એડ-એ-મમ્મા સાથે સંયુક્ત સાહસ પર હસ્તાક્ષર કર્યા હતા. આલિયા ભટ્ટ દ્વારા વર્ષ 2020માં સ્થાપવામાં આવેલી 2થી 12 વર્ષની વયના બાળકો માટે વસ્ત્રોની બ્રાન્ડ એડ-અ-મમ્મા બાળકોમાં પ્રકૃતિ માટે પ્રેમ પ્રેરિત કરવા માટે પ્રાકૃતિક કાપડ…

Read More

રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઈશા, આકાશ અને અનંત અંબાણીની નિમણૂક

મુંબઈ, 28 ઑગષ્ટ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઈ.એલ.)ના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની બેઠકમાં માનવ સંસાધન, નામાંકન અને વેતન સમિતિની ભલામણ પર વિચારણા કરવામાં આવી હતી અને ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકની મંજૂરી માટે શેરધારકોને ભલામણ કરવામાં આવી હતી. તેમની નિમણૂક શેરધારકોની મંજૂરી પછી તેઓના કાર્યભાર સંભાળવાની તારીખથી અમલમાં આવશે. નીતા…

Read More

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો વાર્ષિક ચોખ્ખો નફો 14 ટકા વધી રૂ. 74088 કરોડ

  પ્રથમ વખત વાર્ષિક EBITDA રૂ. 1,50,000 કરોડના સિમાચિહ્ન પાર કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 74,088 કરોડ (9.0 બિલિયન ડોલર), વાર્ષિક 14.0 %ની વૃધ્ધિ વિક્રમી ત્રિમાસિક કોન્સોલિડેટેડ EBITDA  રૂ. 41,389 કરોડ, વાર્ષિક 21.8%ની વૃધ્ધિ જિયોએ 2300 કરતાં વધારે શહેરો/નગરોમાં 5જી કવરેજ પૂરું પાડીને અગ્રણી તરીકેનું સ્થાન મજબૂત કર્યું રિલાયન્સ રીટેલે 3,300 નવા સ્ટોર સાથે કુલ વિસ્તાર…

Read More

રિલાયન્સ જિયો અને GSMA દ્વારા રાષ્ટ્રવ્યાપી ડિજિટલ સ્કિલ પ્રોગ્રામ

મુંબઈ: ભારતમાં મહિલાઓ મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં પુરુષો કરતાં 41% ઓછી શક્યતા ધરાવે છે. ભારતમાં 248 મિલિયન પુરુષોની સરખામણીમાં કુલ 330 મિલિયન મહિલાઓ હજુ પણ મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ કરતી નથી. તેને ધ્યાનમાં રાખતાં રિલાયન્સ જિયો અને GSM એસોસીએશન (GSMA) GSMA સંલગ્ન વ્યાપક વિમેન કમિટમેન્ટ ઇનિશિયેટિવ હેઠળની સંયુક્ત પહેલ અંતર્ગત ડિજિટલ સ્કિલ પ્રોગ્રામના રાષ્ટ્રીય સ્તરે પ્રારંભની…

Read More

MUKESH AMBANI વૈશ્વિક સ્તરે ટોચના 100 CEOમાં બીજા ક્રમે

Nvidia CEO જેન્સન હુઆંગ આ વર્ષના બ્રાન્ડ ફાઇનાન્સ બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન ધરાવે છે. જ્યારે RELIANCE ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન MUKESH AMBANI વર્ષ 2023 માટે વિશ્વના ટોચના CEO પર બ્રાન્ડ ફાઇનાન્સના વાર્ષિક અહેવાલમાં બીજા ક્રમે આવ્યા છે. ગયા વર્ષના લીડર માઇક્રોસોફ્ટના સત્ય નડેલા હવે ત્રીજા સ્થાને છે. Nvidia CEO જેન્સન હુઆંગ આ વર્ષના બ્રાન્ડ…

Read More

રિલાયન્સ કન્ઝ્યુમર બેવરેજ ઉત્પાદક સોસીયો હજૂરીમાં 50 ટકા હિસ્સો ખરીદશે

મુંબઈ: રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL)એ ગુજરાતમાં મુખ્યમથક ધરાવતી સોસીયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ (SHBPL)માં 50% ઇક્વિટી હિસ્સો હસ્તગત કરશે, આ કંપની ફ્લેગશિપ બ્રાન્ડ Sosyo હેઠળ બેવરેજ બિઝનેસની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. હાલના પ્રમોટરો, હજૂરી પરિવારની SHBPLમાં બાકીના હિસ્સાની માલિકી ચાલુ રહેશે. અબ્બાસ અબ્દુલરહીમ હજૂરી દ્વારા 1923માં સ્થપાયેલી સોસીયો એ કાર્બોનેટેડ…

Read More