ઈશા અંબાણી: “ભારત પોતાના હકનું સ્થાન હાંસલ કરીને નવી વિશ્વ વ્યવસ્થાને આકાર આપી રહ્યું છે”

ન્યૂયોર્ક / મુંબઈ, 27 સપ્ટેમ્બર: ગ્લોબલ સાઉથમાં એક લીડર તરીકે ભારતની વિસ્તરતી ભૂમિકાની ન્યૂયોર્કમાં આયોજિત ‘ઇન્ડિયા ડે @ યુએનજીએ વીક’ દરમિયાન છણાવટ કરતી ઉચ્ચ સ્તરીય વાટાઘાટો હાથ ધરાઈ હતી. ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ઓઆરએફ) અને ભારત ખાતેના યુનાઈટેડ નેશન્સ કાર્યાલયની ભાગીદારીમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમે 2030 પછીના સાતત્યપૂર્ણ વિકાસ પથની સાથે ઊંડી સમજ અને…

Read More

જિયો ફોનકોલ AI કોલને રેકોર્ડ કરીને જિયો ક્લાઉડમાં સ્ટોર કરી શકે છે: આકાશ અંબાણી

નોન-એક્ઝિક્યુટીવ ડિરેક્ટર, રિલાયન્સ અને કિરણ થોમસ, પ્રેસિડેન્ટ, રિલાયન્સ જિયો મુંબઇ, 29 ઓગસ્ટઃ આજે, જિયો હોમના તદ્દન નવા ફીચર્સ જણાવતા અમે રોમાંચ અનુભવી રહ્યા છીએ, જેનાથી તમારું ઘર વધુ કનેક્ટેડ, સુગમ અને પહેલા કરતાં વધુ સ્માર્ટ બનશે. જિયોએ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ડિજિટલ હોમ સર્વિસની સિકલ બદલી નાંખી છે. હવે લાખો લોકો અલ્ટ્રાફાસ્ટ ઈન્ટરનેટ, સીમલેસ વીડિયો…

Read More

21%ની વૃદ્ધિ સાથે ₹11,101 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે: ઈશા અંબાણી

અમદાવાદ, 29 ઓગસ્ટઃ મજબૂત નફાની વૃદ્ધિની અમારી ધરી પર આગળ વધતા, અમે YoY 28.4%ની વૃદ્ધિ સાથે ₹23,082 કરોડનો (US$ 2.8 બિલિયન) EBITDA અને YoY 21%ની વૃદ્ધિ સાથે ₹11,101 કરોડનો (US$ 1.3 બિલિયન) ચોખ્ખો નફો નોંધાવ્યો છે. EBITDA માર્જિન, 8.5% રહીને સુધારો દર્શાવવાનું ચાલુ રાખતા YoY 70 બીપીએસ વધ્યો છે. અમારા સ્ટોર્સમાં એક બિલિયનથી વધુ ફૂટ…

Read More

રિલાયન્સ રિટેલ અને ASOS પાર્ટનર ભારતમાં ASOSની પોતાની બ્રાન્ડ્સ પ્રસ્તુત કરશે

મુંબઈ, 16 મે: રિલાયન્સ રિટેલ તથા યુકેની ઓનલાઈન ફેશન રિટેલર ASOS દ્વારા ભારતમાં ફેશન ક્ષેત્રની ક્ષિતિજોની પુનઃવ્યાખ્યા કરવાના ઉદ્દેશ સાથે લાંબાગાળાની ભાગીદારી કરવામાં આવી છે. લાંબા-ગાળાના લાઈસન્સિંગ કરાર હેઠળ, રિલાયન્સ રિટેલ ભારતમાં તમામ ઓનલાઈન તેમજ ઓફલાઈન ચેનલ્સ સંબંધે ASOS માટે એક્સક્લુઝિવ રિટેલ ભાગીદાર રહેશે. ફેશન-લવિંગ 20-સમથિંગના પ્રાપ્તિસ્થાન તરીકે, ASOS એ ભારતના સૌથી મોટા ઓમ્ની-ચેનલ રિટેલ…

Read More

દીપિકા પદુકોણની 82°E ઓફલાઈનની રિલાયન્સ રિટેલની ટીરા સાથે મલ્ટિ-ચેનલ પાર્ટનરશીપ

મુંબઈ, 15 એપ્રિલ: ગ્લોબલ ઈન્ડિયન આઈકોન દીપિકા પદુકોણની સેલ્ફ-કેર બ્રાન્ડ 82°E તરફથી રિલાયન્સ રિટેલના અત્યાધુનિક બ્યૂટી પ્લેટફોર્મ, ટીરા સાથે વ્યૂહાત્મક પાર્ટનરશીપની ઘોષણા કરાઈ છે. આ સહયોગને પગલે 82°Eના સફળ D2C મોડેલનું દેશમાં ઓનલાઈન અને ઓફલાઈન પ્રથમવાર રિટેલ ક્ષેત્રની અનુભૂતિ સાંપડશે. હવે ટીરા સાથે આ પરિવર્તનકારી પાર્ટનરશીપ સાધીને 82°E પોતાની વૃદ્ધિને વેગવાન બનાવવા સુસજ્જ થઈ છે….

Read More

રિલાયન્સ રીટેલ વેન્ચર્સનો ત્રિમાસિક નફો 32 ટકા વધી રૂ. 3165 કરોડ

અમદાવાદ, 19 જાન્યુઆરીઃ રિલાયન્સ જૂથની રિલાયન્સ રિટેલ વેન્ચર્સે ડિસેમ્બર-23ના અંતે પૂરાં થયેલાં ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 32 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3165 કરોડ (રૂ. 2400 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો 22.8 ટકા વધી રૂ. 83063 કરોડ (રૂ. 67623 કરોડ) થઇ છે. વિક્રમી ક્વાર્ટર્લી આવક ₹ 83,063 કરોડ, વાર્ષિક ધોરણે…

Read More

SBI કાર્ડ અને રિલાયન્સ રિટેલે સાથે મળી રિલાયન્સ SBI કાર્ડ લોન્ચ કર્યું

મુંબઈ, 1 નવેમ્બરઃ રિલાયન્સ રિટેલે પોતાની રિટેલ પહોંચને વિસ્તરિત કરતાં એસબીઆઈ કાર્ડ્સ સાથે મળી રિલાયન્સ એસબીઆઈ કાર્ડ લોન્ચ કર્યું છે. લાઈફસ્ટાઈલ આધારિત આ ક્રેડિટ ગ્રાહકોને સર્વગ્રાહી અને લાભદાયી શોપિંગ અનુભવ પ્રદાન કરશે. રિલાયન્સ રિટેલ કાર્ડ રિલાયન્સ રિટેલની વ્યાપક અને વૈવિધ્યસભર ઇકોસિસ્ટમમાં ટ્રાન્જેક્શન કરતી વખતે રિવોર્ડ અને બેનિફિટ્સ અનલૉક કરવાની મંજૂરી આપે છે. જેમાં ફેશન અને…

Read More

Q2 Results: Reliance Jioનો ચોખ્ખો નફો વાર્ષિક 12% વધી રૂ. 5,058 કરોડ થયો

અમદાવાદ, 27 ઓક્ટોબરઃ રિલાયન્સ જિયોએ શુક્રવારે સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 5,058 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે જૂન ક્વાર્ટરમાં રૂ. 4,863 કરોડની સરખામણીમાં અર્થાત ત્રિમાસિક ધોરણે 4% વધુ છે. જ્યારે વાર્ષિક ધોરણે ચોખ્ખો નફો ગતવર્ષે 4518 કરોડની તુલનાએ 12% વધ્યો છે. નફાનો આંકડો મીડિયા પોલના રૂ. 5,038 કરોડના અંદાજ કરતાં નજીવો વધારે…

Read More