RIL ઓઇલ ટુ કેમિકલ્સ (“O2C”) સેગમેન્ટની વિક્રમી ત્રિમાસિક કામગીરી

અમદાવાદ, 31 ઓક્ટોબરઃ ઓઇલ ટુ કેમિકલ્સ (“O2C”) સેગમેન્ટએ વિક્રમી કામગીરી નોંધાવવા સાથે ત્રિમાસિક આવક વાર્ષિક ધોરણે (Y-o-Y) 44.2% ના વધારા સાથે ₹ 2,31,601 કરોડ ($ 24.2 બિલિયન) નોંધાવી છે. જ્યારે ત્રિમાસિક EBITDA વાર્ષિક ધોરણે 67.9% ના વધારા સાથે ₹ 25,203 કરોડ ($ 2.6 બિલિયન) અને જિઓ-બીપી (Jio-bp) ફ્યુઅલ રિટેલિંગ અને ઇવી (EV) ચાર્જિંગ નેટવર્કનું વિસ્તરણ…

Read More

રિલાયન્સ રિટેલ વેન્ચર્સએ Q2 માટે આવકો 6.4% વૃદ્ધિ સાથે ₹ 91,716 કરોડ નોંધાવી

અમદાવાદ, 31 ઓક્ટોબરઃ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”)એ બીજા ત્રિમાસિક ગાળા માટે એકીકૃત (કન્સોલિડેટેડ)  ત્રિમાસિક આવક વાર્ષિક ધોરણે (Y-o-Y) 6.4%ના વધારા સાથે ₹ 91,716 કરોડ નોંધાવવા સાથે ત્રિમાસિક EBITDA 7.8% ના EBITDA માર્જિન સાથે ₹ 6,228 કરોડ નોંધાવી છે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુશ્રી ઈશા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “અમારા સ્ટોર્સ અને…

Read More

JIO પ્લેટફોર્મ્સની Q2 આવકો 11.3 ટકા વધી રૂ. 47485 કરોડ

અમદાવાદ, 31 ઓક્ટોબરઃ જિઓ પ્લેટફોર્મ્સ લિમિટેડે (“JPL”) એકીકૃત (કન્સોલિડેટેડ) પરીણામો જાહેર કર્યા છે. તે અનુસાર ત્રિમાસિક આવક વાર્ષિક ધોરણે (Y-o-Y) 11.3% ના વધારા સાથે ₹ 47,485 કરોડ નોંધાઈ છે. તો ત્રિમાસિક EBITDA વાર્ષિક ધોરણે 16.6% ના વધારા સાથે ₹ 21,879 કરોડની સપાટીએ પહોંચી છે. JPL એ કનેક્ટિવિટી (11%) અને ડિજિટલ સર્વિસિસ (16%) બંને ક્ષેત્રોમાં બે…

Read More

જિયો પ્લેટફોર્મના કારણે રિલાયન્સ જૂથ હવે માર્કેટકેપની દ્રષ્ટિએ દેશમાં ટોચના સ્થાને

 JIO PLATFORM IPO એ રિલાયન્સને ટાટા ગ્રુપને પાછળ છોડીને ભારતના સૌથી મૂલ્યવાન સમૂહ તરીકે મદદ કરી અમદાવાદ, 29 ઓક્ટોબરઃ એક તરફ એનએસઇ ખાતે રિલાયન્સ જૂથના વડા મુકેશ અંબાણી સ્ટેજ પાસેની હરોળમાં તેમની આગવી શૈલીમાં પત્ની સાથે ત્રણ દિગ્ગજ દિકરા-દીકરીની સ્પીચ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. ત્યારે દેશના રોકાણકારો તેમજ સામાન્ય નાગરીકો પણ અનંત, આકાશ અને ઇશા…

Read More

RELIANCE RETAILની Q1 આવક 7.4% વધી ₹ 90408 કરોડ

અમદાવાદ, 17 જુલાઇઃ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિ.એ જૂન-26ના અંતે પુરાં થયેલા પ્રથમ ક્વાર્ટર માટે આવકો 7.4 ટકા વૃદ્ધિ સાથે રૂ. 90408 કરોડની નોંધાવી છે. કંપનીની ત્રિમાસિક આવકમાં વાર્ષિક ધોરણે 11.6% નો વધારો (કન્ઝ્યુમર બ્રાન્ડ્સ બિઝનેસના ડિમર્જર/વિભાજનને સમાયોજિત કર્યા પછી) નોંધાયો છે. ત્રિમાસિક EBITDA ₹ 6,309 કરોડ, વાર્ષિક ધોરણે 1.1%નો ઘટાડો; ઇબિટડા માર્જિન 7.9% પર નોંધાવા…

Read More

Ms Isha Ambani joins children at ‘Emotions Lab’, an immersive learning experience by Nita Mukesh Ambani Cultural Centre, Reliance Foundation and Dadu

‘Emotions Lab’, for emotional literacy and social-emotional development of children opened in India with Reliance Foundation’s ESA Day for children from under-resourced communities Mumbai, July 15, 2026: It was an emotive learning experience for over 100 children from non-governmental organisations supported by Reliance Foundation, at the special opening of ‘Emotions Lab’ this month. Ms Isha Ambani joined the…

Read More

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”)ની વાર્ષિક આવકોમાં 11.8 ટકા વધારો

આવક ₹ 370,026 કરોડ, વાર્ષિક ધોરણે 11.8% નો વધારો EBITDA ₹ 27,033 કરોડ, વાર્ષિક ધોરણે 7.9% નો વધારો PAT ₹ 13,838 કરોડ, વાર્ષિક ધોરણે 11.7% નો વધારો 387 મિલિયન નોંધાયેલા ગ્રાહકો, 1.93 બિલિયન વાર્ષિક વ્યવહારો (ટ્રાન્ઝેક્શન્સ) FY26 દરમિયાન 1,564 નવા સ્ટોર્સ ખોલવામાં આવ્યા Q4 માં હાઇપર-લોકલ દૈનિક ઓર્ડરમાં વાર્ષિક ધોરણે 300% કરતાં વધુનો વધારો અમદાવાદ,…

Read More

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ (RRVL)ની ત્રિમાસિક આવક 8.1 ટકા વધી રૂ.૯૭૬૦૫ કરોડ

ત્રિમાસિક EBITDA રૂ.૬,૯૧૫ કરોડ, વાર્ષિક ધોરણે ૧.૩% નો વધારો ટ્રાન્ઝેક્શનની સંખ્યા ૫૦ કરોડને વટાવી ગઈ, ૪૩૧ નવા સ્ટોર્સ ખોલવામાં આવ્યા ઈશા એમ. અંબાણી, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે જણાવ્યું હતું કે: “રિલાયન્સ રિટેલે લાખો ગ્રાહકોની ખરીદીની વિવિધ જરૂરિયાતો પૂરી કરતાં સ્થિર ત્રિમાસિક પ્રદર્શન કર્યું છે. લેટેસ્ટ ટ્રેન્ડ મુજબની વસ્તુઓની પસંદગી અને સીમલેસ ઓમ્ની-ચેનલ અનુભવોને…

Read More