સેમ્કો સિક્યોરિટીઝે માય ટ્રેડ સ્ટોરી ફીચર રજૂ કર્યું
2023-08-29
ચિંતાજનક આંકડા: અમદાવાદના 63% ટ્રેડર્સ તાજેતરના બજાર વિશ્લેષણમાં અંડરપર્ફોર્મ કરે છે અમદાવાદ, 29 ઓગસ્ટ: અમદાવાદમાં ટ્રેડિંગની ગતિશીલ દુનિયામાં નોંધપાત્ર અવરોધનો સામનો કરવો પડ્યો છે. 63% ટ્રેડર્સે છેલ્લા એક વર્ષથી સ્ટોક માર્કેટમાં અન્ડરપરફોર્મ કર્યું છે. ઇન્વેસ્ટમેન્ટ-ટેક કંપની સેમ્કો દ્વારા તાજેતરના સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે ચિંતાજનક રીતે આ અહેવાલ તેમની ટ્રેડિંગContinue Reading

