અમદાવાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ની 46મી વાર્ષિક સામાન્ય સભા (AGM)ની જાહેરાત 28 ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યે ચેરમેન મુકેશ અંબાણી દ્વારા કરવામાં આવશે. જેના પગલે આજે રિલાયન્સ અને જિઓ ફાઈનાન્સિયલ સર્વિસિઝના શેરોમાં વોલ્યૂમ વધ્યા છે. રોકાણકારોને રિલાયન્સ રિટેલ અને જિયોના પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO)ના સંબંધિત મોટી જાહેરાતો થવાની અપેક્ષા છે. વિશ્લેષકોContinue Reading