જ્યોતી ગ્લોબલ પ્લાસ્ટ લિમિટેડ પબ્લિક ઈશ્યૂ દ્વારા રૂ. 35.44 કરોડ સુધીનું ફંડ એકત્ર કરશે
અમદાવાદ, 30 જુલાઇઃ જ્યોતિ ગ્લોબલ પ્લાસ્ટ લિમિટેડ, જે એક અગ્રણી પોલિમર-આધારિત પેકેજિંગ ઉત્પાદક છે જેણે તાજેતરમાં ડિફેન્સ અને એરોસ્પેસમાં એન્ટ્રી કરી છે, તે SME ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા રૂ. 35.44 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને NSEના NSE ઇમર્જ પ્લેટફોર્મ પર તેનો જાહેર ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. આ જાહેર…
