KUSUMGAR LIMITED નો IPO 8 જુલાઈ ના રોજ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 398 – 419

IPO ખૂલશે 8 જુલાઈ IPO બંધ થશે 10 જુલાઈ ફેસ વેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ. 398 – 419 બીડ લોટ 35 શેર્સ Employee Discount રૂ.39 લિસ્ટિંગ NSE, BSE અમદાવાદ, 4 જુલાઈ: કુસુમગર લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 1/- ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે શૅર દીઠ રૂ. 398/- થી રૂ. 419/- ની…

Read More