ICICI પ્રુડેન્શિયલે લાંબાગાળે સંપત્તિ સર્જન માટે નવું ડેટ ફંડ લોંચ કર્યું

મુંબઇ, 15 મે: ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સે સોમવારે ડેટ ફંડ લોંચ કર્યું હતું, જે રોકાણકારોને ઊંચા વ્યાજદરો માટે તેમના રોકાણોને લોક-ઇન કરવા, લાંબાગાળે સંપત્તિ સર્જન કરવા તથા નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવા માટે સક્ષમ કરશે. કંપનીના ફ્લેગશીપ યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન્સ (યુલિપ) સાથે આ ફંડ રોકાણ માટે ઉપલબ્ધ છે. યુલિપ ગ્રાહકોને જીવન કવચની વિશિષ્ટ દરખાસ્ત, પરિવારને…

Read More

મારુતિ સુઝુકી NEXAની Ciaz સલામતી, ડ્યુઅલ-ટોન કલર વિકલ્પો સાથે લોન્ચ

નવી દિલ્હી: NEXA એ ​​નવા ડ્યુઅલ-ટોન અવતારમાં Ciazનું અનાવરણ કર્યું છે. નવી કાર અદ્યતન તકનીક, ભવ્ય આંતરિક અને સલામતી સુવિધાઓની શ્રેણી દ્વારા આકાંક્ષાઓને મૂર્ત બનાવે છે. Ciaz હવે ત્રણ નવા ડ્યુઅલ-ટોન કલર વિકલ્પો પ્રદાન કરે છે. કંપનીના માર્કેટિંગ એન્ડ સેલ્સ શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું કે, 20+ થી વધુ સુરક્ષા સુવિધાઓથી સજ્જ, Ciaz હવે ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ…

Read More

CORPORATE/ BUSINESS NEWS

TVS Motorsનો પ્રિમિયમ સેગમેન્ટમાં પ્રવેશ, ન્યૂ TVS RONIN ગુજરાતમાં લોન્ચ અમદાવાદઃ દુનિયામાં ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલરની પ્રતિષ્ઠિત ઉત્પાદક TVS મોટર (TVS Motors) કંપનીએ પ્રથમ ‘મોડર્ન-રેટ્રો’ મોટરસાયકલ– TVS RONINના લોન્ચિંગ સાથે પ્રીમિયમ લાઇફસ્ટાઇલ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. ડિઝાઇનની દ્રષ્ટિએ TVS RONIN લાઇફસ્ટાઇલ સ્ટેટમેન્ટ છે, જે આધુનિક, યંગ રાઇડર તરીકે વનશૈલીને પ્રોત્સાહન આપવા સ્ટાઇલ ટેકનોલોજી અને રાઈડિંગ એક્સપિરિયન્સના…

Read More