TVS Motorsનો પ્રિમિયમ સેગમેન્ટમાં પ્રવેશ, ન્યૂ TVS RONIN ગુજરાતમાં લોન્ચ

અમદાવાદઃ દુનિયામાં ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલરની પ્રતિષ્ઠિત ઉત્પાદક TVS મોટર (TVS Motors) કંપનીએ પ્રથમ ‘મોડર્ન-રેટ્રો’ મોટરસાયકલ– TVS RONINના લોન્ચિંગ સાથે પ્રીમિયમ લાઇફસ્ટાઇલ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. ડિઝાઇનની દ્રષ્ટિએ TVS RONIN લાઇફસ્ટાઇલ સ્ટેટમેન્ટ છે, જે આધુનિક, યંગ રાઇડર તરીકે વનશૈલીને પ્રોત્સાહન આપવા સ્ટાઇલ ટેકનોલોજી અને રાઈડિંગ એક્સપિરિયન્સના અનુભવ સાથે ડિઝાઇન કરેલ છે.

ડ્યુઅલ-ચેનલ ABS, વોઇસ આસિસ્ટન્સ અને કનેક્ટિવિટીમાં વધારો કરતી TVS RONIN બ્રાન્ડેડ વર્લ્ડ-ક્લાસ મર્ચન્ડાઇઝ અને કસ્ટમ એક્સેસરીઝ, કન્ફિગરેટરની એક્સક્લૂઝિવ રેન્જનો સમવન્ય છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે મોટરસાયક્લિંગમાં પરિવર્તન લાવ્યા છીએ

આંતરરાષ્ટ્રીય સ્તરે મોટરસાઇકલિંગમાં પરિવર્તન આવ્યુ છે. સેલ્ફ એક્સપ્રેશન, સ્વતંત્રતા અને એક્સપ્લોરની વધતી માગને પૂર્ણ કરતાં TVS RONIN સ્ટિરિયોટાઇપ્સ, ડેટેડ કોડ્સ અને વારસાગત બેગેજમાંથી વિકસતી જીવનશૈલી પર આધારિત નવું સેગમેન્ટ ઊભું કરશે. પરિણામે આ પ્રીમિયમાઇઝેશનમાંથી પર્સનલાઇઝેશનમાં પરાવર્તિત થશે.- વિમલ સુમ્બલી, પ્રીમિયમ બિઝનેસ હેડ, TVS મોટર કંપની

ગુજરાતમાં TVS RONIN 3 વેરિયન્ટમાં ઉપલબ્ધ

TVS RONIN SSરૂ. 1.49 લાખ
TVS RONIN DSરૂ. 156500
વેરિયન્ટ TVS RONIN TDરૂ. 168750
(ગુજરાતમાં એક્સ શોરૂમ પ્રાઇસ)

કલ્ચર, લાઈફસ્ટાઈલ અને ટ્રાવેલને જીવંત રાખશે

ડિજિટલ સવારીનો અનુભવ કરતા સરળ કસ્ટમાઈઝેશન માટે કન્ફિગરેટ તેમજ સ્માર્ટએક્સઓકનેક્ટ સાથે ડિજિટલ ક્લસ્ટર ઉપલબ્ધ છે. TVS એરાઈવ એપ દ્વારા એઆર એક્સપિરિયન્સ ઉપરાંત ડિજિટલ ક્લસ્ટર (DTE –ડિસ્ટન્સ ટૂ એમ્પ્ટી, ETA – એસ્ટિમેટેડ ટાઇમ ઓફ એરાઇવલ, ગીઅર શિફ્ટ આસિસ્ટ, સાઇડ સ્ટેન્ડ એન્જિન ઇન્હિબિટર, સર્વિસ ડ્યુ ઇન્ડિકેશન, લૉ બેટરી ઇન્ડિકેટર), વોઇસ આસિસ્ટ, ટર્ન બાય ટર્ન નેવિગેશન, ઇન્કમિંગ કોલ એલર્ટ / રીસિવ, કસ્ટમ વિન્ડો નોટિફિકેશન, TVS સ્માર્ટએક્સઓ કનેક્ટ એપ પર રાઇડ એનાલિસ્ટ જેવી સુવિધા મળશે.

નવા ટીવીએસ રોનિન: સ્ટાઇલમાં નવી સ્ટોરી

ઓલ LED લેમ્પસિગ્નેચર T-શેપ પાયલોટ લેમ્પ
એસીમેટ્રિક સ્પીડોમીટરએક્ઝોસ્ટ અને મફલર ડિઝાઇન
ચેઇન કવરસ્પોક એલોય વ્હીલ્સ

અદ્યતન ટેકનોલોજી

DTE – ડિસ્ટન્સ ટૂ એમ્પ્ટીETA – એસ્ટિમેટેડ ટાઇમ ઓફ એરાઇવ
ગીઅર શિફ્ટ આસિસ્ટ, સાઇડ સ્ટેન્ડ એન્જિન ઇન્હિબિટરસર્વિસ ડ્યુ ઇન્ડિકેશન, લૉ બેટરી ઇન્ડિકેટર)
વોઇસ આસિસ્ટ ટર્ન બાય ટર્ન નેવિગેશનઇન્કમિંગ કોલ એલર્ટ / રીસિવ કસ્ટમ વિન્ડો નોટિફિકેશન

સવારીનો સરળ અનુભવ

રેઇન અને અર્બન ABS મોડઇન્ટિગ્રેટેડ સ્ટાર્ટર જનરેટર (ISG) – લૉ નોઇઝ ફીધર ટચ સ્ટાર્ટ
અપસાઇડ ડાઉન ફ્રન્ટ ફોર્ક (USD)રીઅર મોનોશોક
ગ્લાઇટ થ્રૂ ટેકનોલોજી (GTT)સ્લિપર ક્લચ 3-સ્ટેપ એડજસ્ટેબલ લીવર

કોટક મહિન્દ્રા બેંકને એગ્રી ઇન્ફ્રા ફંડ એવોર્ડ મળ્યો

ફંડના દરેક ચોથા લાભાર્થી એક મહિલા છે, કુલ રૂ. 425 કરોડની ક્રેડિટ આપવામાં આવી

મુંબઈ, 12મી સપ્ટેમ્બર, 2022: કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ (“KMBL”/“કોટક”) એ આજે ​​જાહેરાત કરી છે કે ભારત સરકારે તેને એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF) માં અમૂલ્ય યોગદાન બદલ એગ્રી ઈન્ફ્રા ફંડ એવોર્ડથી સન્માનિત કર્યું છે. આ યોજના હેઠળ, KMBL એ વિવિધ કૃષિ સાહસિકો અને ખેડૂતોને રૂ. 425 કરોડથી વધુનું ધિરાણ વિતરિત કર્યું છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં એ.પી. શિંદે હોલ, NAS કોમ્પ્લેક્સ, PUSA ખાતે આયોજિત સમારોહમાં માનનીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કર્યો હતો.

એર ઇન્ડિયા વિસ્તરણ કરવા 30 નવા વિમાનો ભાડાપટ્ટે લેશે

નવી દિલ્હી: એર ઇન્ડિયાએ નજીકના ગાળામાં એના હાલના કાફલાને વધારવા 25 એરબસ નેરો-બોડી અને 5 બોઇંગ વાઇડ-બોડી વિમાનને ભાડાપટ્ટે લેવા સમજૂતી કરી છે અને ઇરાદો વ્યક્ત કર્યો છે. વર્ષ 2022ના અંતે સેવામાં પ્રવેશ કરનાર આ નવા વિમાન એરલાઇનના કાફલામાં 25 ટકા સુધીનો વધારો કરશે. 10 લાંબા સમયથી સેવામાં સામેલ ન હોય એવા નેરો-બોડી અને 6 વાઇડ-બોડી વિમાન તાજેતરના મહિનાઓમાં સેવામાં પરત ફર્યા છે. ચાલુ વર્ષની શરૂઆતમાં એર ઇન્ડિયાનું ટાટા ગ્રૂપે એક્વિઝિશન કર્યા પછી અત્યાર સુધી આ નવા વિમાન કાફલાનું પ્રથમ મોટું વિસ્તરણ છે. ભાડાપટ્ટે લેવામાં આવેલા વિમાનોમાં 21 એરબસ એ320 નીયોસ, 4 એરબસ એ321 નીયોસ અને 5 બોઇંગ બી777-200એલઆર સામેલ છે.

એક્સિસ બેંક અને સ્ક્વેયર યાર્ડ્સે કો-બ્રાન્ડેડ હોમ બાયર ઇકોસિસ્ટમ ઓપન ડોર્સ પ્રસ્તુત કરી

મુંબઈ: એક્સિસ બેંક અને સંકલિત રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ સ્ક્વેયર યાર્ડ્સે નવીન, કો-બ્રાન્ડેડ હોમ બાયર ઇકોસિસ્ટમ ઓપન ડોર્સ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. આ વિશિષ્ટ પ્લેટફોર્મ સુનિશ્ચિત કરશે કે, વ્યક્તિના ડ્રીમ હોમની શોધથી ખરીદી સુધીની સંપૂર્ણ સફર સરળ, કાર્યદક્ષ બનશે અને ગ્રાહકને આનંદદાયક અનુભવ મળશે. ઓપન ડોર્સ પ્રથમ પ્રકારનું યુનિફાઇડ પ્લેટફોર્મ છે, જે ગ્રાહકની રહેણાક પ્રોપર્ટી સાથે સંબંધિત તમામ પ્રકારની પૂછપરછનું સમાધાન કરવા ડિઝાઇન કરેલું છે. જે ગ્રાહકો ઘર ખરીદવા આતુર છે તેઓ હવે ઘરની ખરીદીમાં સંપૂર્ણ સહાય મેળવી શકે છે, બિલ્ડરના એક્સક્લૂઝિવ ઇન્વેન્ટરીની સુલભતા પ્રાપ્ત કરી શકે છે, હોમ લોન પ્રોસેસિંગ સરળ બહનાવે છે અને અન્ય ઇકોસિસ્ટમ સેવાઓ આપે છે, જેમાં રેન્ટલ અને પ્રોપર્ટી મેનેજમેન્ટ, હોમ ફર્નિંશિંગ તથા કાયદેસર અને ટેકનિકલ સેવાઓ સામેલ છે.