ગ્રીન એજ ડેટા સેન્ટરને વીજ સપ્લાય આપવામાં ગ્રીનઝો એનર્જી મહત્વની ભૂમિકા ભજવશે
ભારતમાલા રોડ નેટવર્ક પર 4550 જેટલા ગ્રીન ડેટા સેન્ટર આવી રહ્યા છે તેને માટે વીજળી સપ્લાયની સમસ્યા હોવાથી સરકારે ગ્રીન એનર્જીના વિકલ્પને પસંદ કરવા જણાવ્યું ગુજરાત સરકાર આજકાલમાં જ ગ્રીન ડેટા સેન્ટર માટેની ગ્રીન એનર્જી માટેની નવી પાવર પોલીસીની જાહેરાત કરે તેવી સંભાવના સોલાર પાવર દિવસ દરમિયાન મળી શકે, બેટરી સ્ટોરેજ આખી રાત ન ચાલે…
