MapmyIndia QIP રૂટ મારફત ₹500 કરોડ એકત્ર કરશે
2023-11-27
અમદાવાદ, 27 નવેમ્બરઃ MapmyIndia (CE Info Systems Ltd.)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 27 નવેમ્બરે યોજાયેલી તેની બેઠકમાં ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) દ્વારા ₹500 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. બોર્ડે, અન્ય બાબતોની સાથે, ₹2/- પ્રત્યેકની ફેસ વેલ્યુ સાથે કંપનીના ઇક્વિટી શેર ઇશ્યૂ કરીને કુલ રકમ ₹500 કરોડ અથવાContinue Reading

