Stocks in News: KEI, UTIAMC, ABB, HPCL, WAAREE, Nestlé, GRAVITA, LARSEN, BOI, ETERNAL, BIOCON, Corona

AHMEDABAD, 22 JANUARY KEI Industries Ltd: Net Profit at Rs 234.86 cr vs Rs 164.81 cr, Revenue at Rs 2954.70 cr vs Rs 2472.25 cr (YoY) (Positive) Jindal Stainless Ltd: Net Profit at Rs 828.79 cr vs Rs 654.84 cr, Revenue at Rs 10517.55 cr vs Rs 9907.30 cr (YoY) (Positive) Anant Raj: Net Profit…

Read More

બિગબ્લોક કન્સ્ટ્રક્શનની Q3FY26 આવકો 28.1 ટકા વૃદ્ધિ સાથે રૂ. 72.81 કરોડ નોંધાવી

એબિટા 31.8% વધીને રૂ. 8.06 કરોડ નોંધાઇ. નેટ પ્રોફિટ બમણો થઇ રૂ. 48.91 લાખ નોંધાયો. નવ મહિનામાં રેવન્યુમાં 22.76%ની વૃદ્ધિ સુરત, 21 જાન્યુઆરી: બિગબ્લોક્સ કન્સ્ટ્રક્શન લિમિટેડે નાણાકીય વર્ષ 2026નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી કન્સોલિડેટેડ રેવન્યુ રૂ. 72.81 કરોડ નોંધાવી છે, જે નાણાકીય વર્ષ 2025નાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 56.82 કરોડની સરખામણીમાં વાર્ષિક 28.1%…

Read More

રિદ્ધિ સિદ્ધિ ગ્લુકો બાયોલ્સે કારગિલ ઈન્ડિયાના કર્ણાટક સ્થિત કોર્ન વેટ મિલિંગ વિભાગને હસ્તગત કરવા માટે હસ્તાક્ષર કર્યા

અમદાવાદ, 21 જાન્યુઆરી: રિદ્ધિ સિદ્ધિ ગ્લુકો બાયોલ્સ લિમિટેડ (rsgbl)એ કર્ણાટકના દાવણગેરેમાં કારગિલ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (સીઆઇપીએલ)ના સ્ટાર્ચ અને સ્વીટનર્સ કારોબારની અસ્કયામતોને હસ્તગત કરવા માટે અસ્કયામત ખરીદ કરાર (એપીએ) પર હસ્તાક્ષર કર્યા છે. આ સોદામાં એપીએના નિયમો અને શરતો તથા આવશ્યક મંજૂરી પ્રાપ્ત કર્યા પછી જમીન, ઉત્પાદન સુવિધાઓ, વેરહાઉસ અને કોર્ન વેટ મિલિંગ ઓપરેશનને ટેકો આપવા…

Read More

સેમ્કો મ્યુચ્યુઅલ ફંડે એક્ટિવલી મેનેજ્ડ મોમેન્ટમ આધારિત મીડ-કેપ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 21 જાન્યુઆરી:  સેમ્કો એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે આજે સેમ્કો મીડ કેપ ફંડના લોન્ચની જાહેરાત કરી હતી. આ ભારતના પ્રથમ એક્ટિવલી મેનેજ્ડ મોમેન્ટમ-આધારિત મીડ-કેપ ફંડ છે, જે મજબૂત આવક, કમાણી અને ભાવની ગતિ દર્શાવતા ઉભરતા વ્યવસાયોને ઓળખવા અને તેમાં રોકાણ કરવા માંગે છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 21 જાન્યુઆરી 2026થી 04 ફેબ્રુઆરી 2026 સુધી સબ્સ્ક્રીપ્શન…

Read More

વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની

અમદાવાદ, 21 જાન્યુઆરીઃ અદાણી સોલારે ફરી એકવાર વિશ્વસ્તરે ડંકો વગાડ્યો છે. વુડ મેકેન્ઝીના ગ્લોબલ સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરર રેન્કિંગમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય કંપની તરીકે અદાણી સોલાર ઉભરી આવી છે. આ સિદ્ધિ સાથે વૈશ્વિક સ્વચ્છ ઉર્જા ઉત્પાદનમાં ભારતનું કદ વધ્યું છે. અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) ની સોલાર ફોટોવોલ્ટેઇક મેન્યુફેક્ચરિંગ શાખા અદાણી સોલારને ગ્લોબલ એનર્જી એન્ડ…

Read More

BROKERS CHOICE: CREDITACCESS, SUNPHARMA, NHARTIAIR, INDIAMART, AUBNK, CEAT, TATASTEEL, SRF, USL, CYIENT

AHMEDABAD, 21 JANUARY: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. CLSA on Credit Access: Upgrade to Buy on Company, raise target price at Rs 1450 (Positive) HSBC on Credit Access: Upgrade to Buy on Company, raise…

Read More

Global Equities’ Update: Gift Nifty: (India) 25290, +31.0 points/ +0.12% (Adjusted)

AHMEDABAD, 21 JANUARY: Asian markets have opened with the mixed note while protective move has seen versus previous session. U.S. equity index futures are trading with marginal uptick after Wall Street closed with heavy losses on heightened geopolitical tensions amid President Donald Trump’s demands for Greenland. Netflix was a major mover in aftermarket trade, fell…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 25074- 24916, રેઝિસ્ટન્સ 25448- 25743

NIFTY માટે ઉછાળાની સ્થિતિમાં, 25,300-25,450 ઝોન પર દેખરેખ રાખવી મહત્વપૂર્ણ રહેશે. જો કે, 200-દિવસના EMAથી નીચે આવવાથી મંદીવાળાનું નિયંત્રણ વધુ મજબૂત થઈ શકે છે. રેઝિસ્ટન્સ લેવલ હવે નીચે ઉતરીને 25500 પોઇન્ટ અને સપોર્ટ લેવલ 25100 જે તૂટે તો 24900 સુધી ઘ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે. Stocks to Watch: UnitedSpirits,…

Read More