અમૂલ ફ્રેશ દૂધના ભાવમાં રૂ.1-2નો વધારો
અમદાવાદ, 14 મેઃ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે તેમના દ્વારા દૂધના ભાવમાં પ્રતિલિટર રૂપીયા ૨/- નો વધારો મુખ્ય વેરિએન્ટ/પેકમાં તારીખ ૧૪ મે ૨૦૨૬ થી સમગ્ર ભારતમાં અમલમાં મૂક્યું છે. આ ભાવ વધારો મહતમ વેચાણ કિમતમાં ટકાવારીની દ્રષ્ટિએ ૨.૫-૩.૫% નો વધારો સૂચિત કરે…
