SEBIના નિર્દેશના આધારે સ્મોલકેપ મ્યુચ્યુઅલ ફંડ્સ 25થી 50 ટકા હોલ્ડિંગ રિડમ્પશન કરશે

અમદાવાદ, 18 માર્ચઃ  મ્યુચ્યુઅલ ફંડ્સે સેબીના નિર્દેશો અનુસાર, અચાનક રિડેમ્પશનને પહોંચી વળવા માટે તેમના સ્મોલ- અને મિડ-કેપ ફંડ્સની ક્ષમતા પર સ્ટ્રેસ ટેસ્ટ અહેવાલો રજૂ કર્યા છે. ટોચના 10 સ્મોલ-કેપ ફંડ્સના સ્ટ્રેસ ટેસ્ટ રિઝલ્ટ દર્શાવે છે કે તેઓ તેમના હોલ્ડિંગના 25થી 50 ટકા હિસ્સો ઝડપથી ઉપાડી લેશે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્મોલ કેપમાં જોવા મળેલા સ્પેક્યુલેશનને ધ્યાનમાં…

Read More

કોટક મ્યુચ્યુઅલ ફંડે દેશના ટેક્નોલોજી સેક્ટરમાં ભાગ લેવાની તક પૂરી પાડવા કોટક ટેક્નોલોજી ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 12 ફેબ્રુઆરીઃ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે કોટક ટેક્નોલોજી ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે ટેકનોલોજી અને ટેક્નોલોજી સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ કરે છે જે રોકાણકારોને ડાયનેમિક અને ઝડપથી ઊભરી રહેલા ટેક્નોલોજી સેક્ટરમાં ભાગ લેવાની આકર્ષક તક પૂરી પાડે છે. ટેક્નોલોજીમાં મોટાપાયે ક્રાંતિ આવી છે. ભારતીય…

Read More

NFO Investment: LIC મ્યુચ્યુઅલ ફંડે LIC MF નિફ્ટી મિડકેપ 100 ETF લોન્ચ કર્યો

મુંબઈ, 8 ફેબ્રુઆરી 2024: LIC મ્યુચ્યુઅલ ફંડ એસેટ મેનેજમેન્ટ લિમિટેડે નવી ફંડ ઑફર (NFO) ‘LIC MF નિફ્ટી મિડકેપ 100 ETF’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. NFO 08મી ફેબ્રુઆરી 2024ના રોજ ખોલવામાં આવ્યો હતો અને 12મી ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થશે. આ યોજના 19મી ફેબ્રુઆરી 2024ના રોજ સતત વેચાણ અને પુનઃખરીદી માટે ફરીથી ખુલશે. શ્રી સુમિત…

Read More

Mutual Funds: 7 સેક્ટોરલ ફંડ્સે 2023માં 50%થી વધુ રિટર્ન આપ્યું, જાણો કઈ સ્કીમમાં કેટલુ રોકાણ મળ્યું

અમદાવાદ, 29 ડિસેમ્બરઃ પીએસયુ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની એકંદર કામગીરીમાં વધારો મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ઊંચા રિટર્ન આપવામાં આવ્યા છે. જેમ જેમ વર્ષ 2023 નજીક આવી રહ્યું છે તેમ, કેટલાક રિટેલ રોકાણકારો છેલ્લા એક વર્ષના ઐતિહાસિક રિટર્નના આધારે રોકાણ કરવા માટે આકર્ષક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ માટે શોધ કરી રહ્યા છે. જો કે એક કેટેગરીમાં જુદા જુદા…

Read More

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે યુપીઆઈ ઑટોપે મેન્ડેટ લોન્ચ કર્યું

મુંબઈ, 9 નવેમ્બર: ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસ પૈકીના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે આજે એસઆઈપી રજિસ્ટ્રેશન્સ માટે યુપીઆઈ ઑટોપે મેન્ડેટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ, કેફિનટેક અને બિલડેસ્ક દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી આ એક પ્રકારની ઉદ્યોગ પહેલ છે જે મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને યુપીઆઈ ઑટોપે સુવિધાનો ઉપયોગ કરીને એસઆઈપી મેન્ડેટના રજિસ્ટ્રેશન કરવામાં મદદ કરવા માટે…

Read More

દેશની મ્યુચ્યુઅલ ફંડ એસેટ્સ જીડીપીના 15 ટકા, અમેરિકા કરતાં ઘણી ઓછીઃ સેબી

મુંબઈ ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) આશરે રૂ. 46 લાખ કરોડ છે, જે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)ના 15 ટકા છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના સંપૂર્ણ સમયના સભ્ય અમરજીત સિંઘે જણાવ્યું હતું કે, વિકસિત દેશોની સરખામણીમાં આ ખૂબ જ ઓછું છે. ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2023માં બોલતા સિંઘે જણાવ્યું…

Read More