બરોડા BNP પારિબા મ્યુ.ફંડે સ્મોલકેપ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 6 ઓક્ટોબર: બરોડા BNP પારિબા મ્યુચ્યુઅલ ફંડે મુખ્યત્વે સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ બરોડા BNP પારિબ સ્મોલ કેપ ફંડના લોન્ચની જાહેરાત કરી છે. ફંડને નિફ્ટી સ્મોલ કેપ 250 ટીઆર ઈન્ડેક્સ સામે બેન્ચમાર્ક કરવામાં આવશે. સ્મોલ-કેપ ફંડની મુખ્ય લાક્ષણિકતાઓમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. NFO 06 ઓક્ટોબરે ખુલશે અને 20 ઓક્ટોબરે બંધ…

Read More

મોતીલાલ ઓસવાલ AMCએ NIFTY 500 ETF શરુ કર્યો

મુંબઈ, 3 ઓક્ટોબર: મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની (એમઓAMC) એ મોતીલાલ ઓસવાલ NIFTY 500 ETF શરુ કરવાની જાહેરાત કરી છે. આ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડનો હેતુ રોકાણકારોને ભારતના લિસ્ટેડ બજાર મૂડીકરણના 90%થી વધુમાં રોકાણ કરવાનો છે. ETF 6 ઠ્ઠી ઓક્ટોબરે NSE પર લિસ્ટેડ થવાની અપેક્ષા છે; ટ્રેડિંગ પ્રતીક MONIFTY500 છે. મોતીલાલ ઓસવાલ NIFTY 500 ETF, NIFTY 500…

Read More

ગ્રો મ્યુચ્યુઅલ ફંડે ટોટલ માર્કેટ ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

કેટેગરી/શ્રેણી : ઓપન-એન્ડેડ ઈન્ડેક્સ ફંડ જે NIFTYટોટલ માર્કેટ ઈન્ડેક્સને ટ્રેક કરે છે બેન્ચમાર્ક: NIFTY કુલ બજારસૂચકાંક-TRI CEO : વરુણ ગુપ્તા ફંડ મેનેજર:  અનુપમ તિવારી NFO શરૂ: 3 ઑક્ટોબર  NFO બંધ: 17 ઑક્ટોબર લઘુત્તમ SIP રોકાણ: રૂ. 100  લઘુત્તમ રોકાણ : રૂ.1000  એક્ઝિટ લોડ : શૂન્ય અમદાવાદ, 28 સપ્ટેમ્બર: ગ્રો મ્યુચ્યુઅલ ફંડે નિફ્ટી ટોટલ માર્કેટ ઈન્ડેક્સ…

Read More

360 વન એસેટે બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ લોન્ચ કર્યું

મુંબઇ, 4 સપ્ટેમ્બરઃ 360 વન એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (જે અગાઉ આઈઆઈએફએલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ તરીકે ઓળખાતી હતી) (“360 વન એસેટ”), એ ‘360 વન બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ’ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ફંડ એ કેટેગરીમાં પ્રથમ બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ છે.  આ એક ઇક્વિટી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ બેલેન્સ્ડ સ્કીમ છે. એનએફઓ 04 સપ્ટેમ્બર…

Read More

UTI મ્યુ. ફંડે NIFTY મિડકેપ 150 ETF લોન્ચ કર્યું

ન્યુ ફંડની મહત્વપૂર્ણ તારીખ (NFO) NFO OPEN 18, ઓગસ્ટ NFO CLESES 28, ઓગસ્ટ ALLOTMENT 30, ઓગસ્ટ બેન્ચમાર્ક NIFTY મીડકેપ 150 TRI લઘુત્તમ રોકાણ ₹ 5,000/- અને ₹ 1/- ના ગુણાંકમાં અમદાવાદ, 19 ઓગસ્ટઃ UTI મ્યુચ્યુઅલ ફંડ (UTI) એ UTI NIFTY મિડકેપ 150 ETF લોન્ચ કર્યું છે જે રોકાણકારોને એક જ ઇન્વેસ્ટમેન્ટ વ્હિકલ મારફતે મિડકેપ કંપનીઓના…

Read More

બજાજ ફિનસર્વ AMCએ લિક્વિડ ફંડ અને ઓવરનાઈટ ફંડ પ્રસ્તુત કર્યું

મુંબઈ/પુણે, 29 જૂન: બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડે બજાજ ફિનસર્વ લિક્વિડ ફંડ અને બજાજ ફિનસર્વ ઓવરનાઈટ ફંડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં દાખલ કરેલી પ્રથમ સાત સ્કીમ્સમાંથી આ બે સ્કીમ્સ છે. એનએફઓનો સમયગાળો: 29 જૂનથી 4 જુલાઈ 2023 રહેશે. લિક્વિડ ફંડ એક ઓપન-એન્ડેડ સ્કીમ છે જે 91 દિવસ સુધીની મહત્તમ પાકતી મુદત સાથે…

Read More

મીરે એસેટ મ્યુ. ફંડે સિલ્વર ETF સ્કીમ લોન્ચ કરી

મુંબઇ, 29 મેઃ મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે આજે મીરે એસેટ સિલ્વર ઇટીએફ (ચાંદીના સ્થાનિક ભાવને અનુસરતી/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ન્યૂ ફંડ ઑફર (NFO) 29 મે, 2023ના રોજ ખૂલે છે અને 06 જૂન, 2023ના રોજ બંધ થશે. 12 જૂન, 2023ના રોજ સતત વેચાણ અને પુનઃખરીદી માટે સ્કીમ ફરીથી ખૂલશે. સ્ટોક એક્સચેન્જો…

Read More

UTI મ્યુચ્યુઅલ ફંડે નિફ્ટી50 ઇક્વલ વેઇટ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

મુંબઇ, 26 મેઃ યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે (UTI) નિફ્ટી50 ઈક્વલ વેઈટ ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI)ને અનુસરતી/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ ‘યુટીઆઈ નિફ્ટી50 ઇક્વલ વેઇટ ઇન્ડેક્સ ફંડ’ લોન્ચ કરી છે. નવી ફંડ ઓફર 22 મે, 2023થી ખુલ્લી છે અને 5 જૂન, 2023ના રોજ બંધ થાય છે. આ સ્કીમ 09 જૂન, 2023 થી ચાલુ ધોરણે સબ્સ્ક્રિપ્શન અને રિડેમ્પશન માટે…

Read More