MCX: NATURAL GAS MINI વાયદામાં પ્રારંભમાં 325750 MMBTUનું વોલ્યુમ
2023-03-14
મુંબઈઃ MCX ખાતે 14 માર્ચથી નવા શરૂ થયેલા નેચરલ ગેસ-મિનીના વાયદાઓને કામકાજના પ્રથમ દિવસે બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો અને પ્રથમ દિવસે સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં 1,146 સોદાઓમાં રૂ.7.49 કરોડનાં 3,25,750 MMBTUનાં કામકાજ સાથે 58,500 MMBTUનો ઓપન ઈન્ટરેસ્ટ રહ્યો હતો. નેચરલ ગેસ-મિનીનો એપ્રિલ વાયદો MMBTUદીઠ 40 પૈસા સુધરીContinue Reading

